________________
( ૧૦૪) વશ્વકરણી ને વળી ભૂતાદિદમની તેને,
અગ્નિ આદિ ઉપદ્રવ, શમની ગણાય છે; સર્વે સંપત્કરી શિવસુખદાયીની લલિત, ચિાદ મહાવિદ્યામાંનું, સાધે સુખ પાય છે. બીજી ચૌદ વિવાઓ.
મનહર છંદ. સગવેદ યયુર્વેદ ત્રીજે સામવેદ તેમ,
અથર્વવેદે વિદ્યાએ ચારતે કહાય છે; શિક્ષા પાંચ કલ્પ છઠી વ્યાકરણ છંદે આઠ,
જ્યોતિષે તે જોગ નવ વિદ્યાઓ વણાય છે; નિરૂક્તિની દશમીને મિમાંસા અગીયારમી,
બાર આન્વીક્ષિકી તેર ધર્મ શાસ્ત્ર થાય છે, છેલ્લી પુરાણની સહી વૈદ આવઘાઓ કહી,
તેમ અન્ય શાસ્ત્રો માંહિ લલિત લેખાય છે. ગુણસ્થાનક ચૌદ સ્થાન રાડવા કહ્યાં, ચડિયે તે બે ચાર; ભાવના– અબ આઠે ઉદ્યમ કરી, પચી જા ઝટ પાર.
પંદર વસ્તુની સંખ્યા. પંચ મહાવ્રતધારી સાધુઓની અવશ્યકરણીના ૧૫ ભેદ– ૧ હમેશાં પ્રતિક્રમણ ન કરે તો ફરીને ઊઠામણ કરે. ૨ બેઠાં બેઠાં પ્રતિક્રમણ કરે તે ઊપવાસની આયણ આવે. ૩ કાળ વખત પ્રતિક્રમણ ન કરે તે ભક્તનું પ્રાયશ્ચિત લાગે. ૪ સંથારા ઉપર પ્રતિક્રમણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૫ માંડલે પ્રતિક્રમણ ન કરે તે ફરી ઊઠામણ કરે. ૬ કુશીલિયાને પ્રતિકમે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૭ સંઘને ખમાવ્યા પછી પડિક્કમે તે ઊઠામણુ કરે. ૮ પારસી ભણાવ્યા પહેલાં સુવે તો ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૯ દિવસે સુવે તે ઉપવાસનું પ્રાયશ્ચિત લાગે. ૧૦ વસતિ અણપવેસે આદેશ વિનામાગે સઝાય કરે તે ચેાથ
ભક્તનું પ્રાયશ્ચિત લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org