________________
(૮૫) તેમાં સુખની બુદ્ધિએ આનંદ માને તે ભવાભિનંદી જીવ કહીયે. તેના ૧૧ લક્ષણ નીચે પ્રમાણે છે. તે ૧૧ લક્ષણ–આહાર પૂજાવા ઉપષિ, રિદ્ધિ ગૃવ ક્ષુદ્રને લેભ,
દીન મત્સરી ભયી શઠ, અજ્ઞાની સવિ અભ.
વિશેષાર્થ. ૧ આહારના અથે–જે હું સામાયિકાદિ ધર્મકરણી કરીશ તે જમવાનું મળશે તે વિચારે
૨ પૂજવા અથે—જે હું ધર્મકરણ કરીશ તે લેકમાં પૂજનિક થઈશ તે વિચારે.
૩ ઊપી અથે--વસ્ત્રપાત્રાદિ અથે ધર્મકરણી કરે તે.
૪ રિદ્ધિ ગારવ--શ્રાવકો પિતાના રાગી કરવાના અર્થ ધર્મકરણ કરે તે.
૫ શુક્ર-અગંભીર–પછિદ્ર એળે ને પરગુણ ઢાંકે, ને પોતાના ગુણને ઉત્કર્ષ કરે તે.
૬ લાભને વર્ષ-યુદ્દગલ--ભાવવિષે ધન, ધાન્ય, વ, પાત્ર, જસ, કીતિ મેળવવા તત્પર આસક્ત રહેવું તે.
૭ દીન યુગલ ભાવના–આગામી કાળની આજીવિકાની દરેક પ્રકારની ચિંતા કરે, પણ આત્મસ્વરૂપ વિચારે નહી તે.
૮ મસરી-પારકા ગુણેને સહન કરી શકે નહીં તે. ૯ ભયવાન-પુદ્દગલાદિક વસ્તુના વિયાગને ભય કરે તે. ૧૦ શ–જે કુડ કપટ અને માયાથી ભરેલ હોય તે. ૧૧ અજ્ઞાના-સર્વે વસ્તુઓથી અજાણ હોય તે.
બાર વસ્તુની સંખ્યા.
બાર ભાવના વર્ણન. તે બારના નામ-અનિત્ય અશરણ ભાવના, સંસાર એકત્વભાવ,
અન્યત્વ અશુચિ ભાવિ ને, આશ્રવે દિલ ઉઠાવ, સંવર નિર્જરા ભાવ જે, લેકસ્વરૂપ લે લક્ષ, બોધિદુર્લભ ધર્મ લાલત, પંચમી ગતી પ્રત્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org