________________
( ૯ ). (૫) અમૃત વિ૦ના શિ. ૫ પં. રંગ વિજય | ૧ વિજ્યભદ્રસૂરિ
૧ નેમ વિજયજી | ૬ કેસર વિજય મેઘસૂરિના શિષ્ય.
૨ મોતી વિજયજી ઋહિ વિ. ના શિષ્ય. | ૧ ઉ મનહર વિ. (ક) સિદ્ધિસૂરિના શિષ્ય. ૧ સંપત વિજય !
૨ સુમિત્ર વિજય. ૧ ઋદ્ધિ વિજયજી પ્રમોદ વિ. ના શિષ્ય.
| રંગ વિના શિષ્ય.
૧ રામ વિજય ૨ પ્રમોદ વિજયજી ૧ ૫૦ મેરૂ વિજય
કેસર વિ ના શિષ્ય. ૩ વિનય વિજયજી ૨ મંગળ વિજય : ૧
૧ કલ્યાણ વિજય ૪ વિજયમેઘસૂરિ વિનય વિ૦ ના શિષ્ય. '૨ સૌભાગ્ય વિજય
તે પટાવળીનો વધુ ખુલાસો.
નિર્ચથગછ અને વિસ્તારે વર્ણન. ૧ સુધર્માસ્વામી-મગધ દેશે કેલ્લાગ ગામે રાતે બ્રાહ્મણ ૫૦ વર્ષ ગૃહવાસ, ૩૦ વર્ષ વીરસેવા કરી, ૧૨ વર્ષ ગૌતમ સેવા કરી, ૮ વર્ષ કેળાપર્યાય. કુલ ૧૦૦ વર્ષાયુ ભેળવી વીર પછી ૨૦ વર્ષે મેક્ષે ગયા.
૨ જંબુસ્વામી-મગધદેશે રાજaહી નગરી, રૂષભદત્તપિતા, ધારણ માતા, ૧૬ વર્ષે દીક્ષા, ૨૦ વર્ષ છઘસ્થતા, ૪૪ વર્ષ કેવળી એમ ૮૦ વર્ષાયુ પૂર્ણ કરી વાર પછી ૬૪ વર્ષે મેક્ષે ગયા. તે વખતે દશ વસ્તુ વિચ્છેદ ગઈ.
૩ પ્રભવસ્વામી–તે વિંધ્યરાજના પુત્ર હતા પણ કારણસર ચેરીને ધંધે કરતા હતા, ૮૫ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૭૫ વર્ષે સ્વર્ગે ગયા.
૪ શય્યભવસ્વામી–સાતે બ્રાહ્મણ, દશવૈકાલિકના કર્તા, જે મનક મુનિના પિતા થાય, ૨૮ વર્ષે દીક્ષા, ૧૧ વર્ષ મુનિપણે, ૨૩ વર્ષ આચાર્યપદે એમ ૬૨ વર્ષાયુ પૂર્ણ કરી વિર પછી ૯૮ વર્ષે સ્વર્ગે ગયા.
૫ યશોભદ્રસૂરિ–તુંગીયાયન ગેત્રીય, ૨૨ વર્ષ ગૃહસ્થાવાસ, ૧૪ વર્ષ સામાન્ય સાધુ, ૫૦ વર્ષ યુગપ્રધાન, ૮૬ વર્ષાયુ ભેગવી, વીર પછી ૧૮ વર્ષ પછી સ્વર્ગે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org