________________
સંયમ ઠાણુ વિચારી જોતાં, જે ન લહેનિજ શાખે; તે જુઠું બેલીને દુર્મતિ, શું સાધે ગુણે પાખે. ધન્ય ૧૨ નહિ માયા મેં નવિ કહેવું, પરજનની અનુવૃત્તિ, ધર્મવચન આગમમાં કહિયે, કપટ રહિત મનવૃત્તિ. ધન્ય ૧૩ સંયમ વિણ સંયતતા થાયે, પાપ શ્રમણ તે ભાગે; ઊત્તરાધ્યયને સરલ સ્વભાવે, શુદ્ધ પ્રરૂપક દાખે, ધન્ય ૧૪ એક બાલ પણ કિરિયા નયે તે, જ્ઞાન નયે નવિ બાલા; સેવા યોગ્ય સુસંયત તે, બેલે ઉપદેશમાલા. ધન્ય ૧૫ કિરિયા નયે પણ એક બાળકે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયેગમાં જસ મન વતે, તે કિરિયા સુભાગી. ધન્ય ૧૬ બાલાદિક અનુકૂલ કિરિયાથી, આપે ઈચ્છા ગી; અધ્યાતમ મુખ યોગ અભ્યાસે, કેમ નવિ કહીયે યેગી. ધન્ય ૧૭ ઉચિત કિરિયા નિજ શક્તિ છેડી, જે અતિ વેગે ચડતે; તે ભવસ્થિતિ પરિપાક થયા વિણ, જગમાં દિસે પડત. ધન્ય ૧૮ માએ મોટાઈમાં જે મુનિ, ચલવે ડાકડમાલા; શુદ્ધ પરૂપણ ગુણવિણ ન ઘટે, તસ ભાવ સરહદમાલા. ધન્ય ૧૯ નિજગણ સંચે મન નવિ બચે, ગ્રંથ ભણું જન વંચે; લુચે કેશ ન મુચે માયા, તે વ્રત ન રહે પંચે. ધન્ય ૨૦
ગ ગ્રંથના ભાવ ન જાણે, જાણે તે ન પ્રકાશે; ફેગટ મોટાઈ મન રાખે, તસ ગુણ દરે નાશે. ધન્ય ૨૧ મેલે વેશે મહિયલ માલે, બકરે નીચે ચાલે, જ્ઞાનવિના જગ ધંધે ઘાલે, તે કેમ મારગ ચાલે ધન્ય ૨૨ પર પરિણતિ પિતાની માને, વરતે આર્તધ્યાને બંધ મેક્ષ કારણ ન પીછાને, તે પહિલે ગુણઠાણે. ધન્ય ૨૩ કિરિયા લવ પણ જે જ્ઞાનીને, દષ્ટિ થિરાદિક લાગે; તેથી સુજશ લહિજે સાહિબ, સીમંધર તુમ રાગે. ધન્ય ૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org