________________
(૧૭૭)
અનુસંધાન કર્યું, તે આ જ સ્થળ છે, જ્યારે સર કનિગહામે તપાસ કરી ત્યારે તેને જે જે લેખા મળ્યા હતા, તેને ગુજરાતી ભાષામાં જૈન તી યાત્રા વનમાં ઉતારે છે, ત્યાં જોઇ લ્યા. તે ઘણા જુના ને જૈનધમ ને લગતા છે, હાલ છ લેખા છે. અહીં જૈનટીલા નામનુ એક સ્થાન છે, ત્યાં પહેલાં જૈનોની વસ્તી હતી.
શૌરીપુર~~અહીં શ્રી નેમિનાથજીનો જન્મ થયા હતા, શ્રાવકની વસ્તી કે ધર્મશાળા નથી, જમનના વિરળમાં એક પહાડીપરવિના ઉદ્ધારના પાંચ મંદિર છે, તેમાં ચાર તદ્દન ખાલી ને એકમાં નવીન નેમિનાથજીના ચરણુ છે, મંદિરની કારીગીરી અને ખુબસુરતી ઉમદા છે, વિજયહીરસૂરિ પધાર્યા ત્યારે મદિરાના ઉદ્ધાર થયા હતા.
કાનપુર-અહીં મહેશરી મહાલ્લામાં ભંડારી રૂગનાથ પસાદજીનુ અધાવેલ એક જૈન મંદિર છે, આ મંદિર જોવા લાયક છે, હિંદુસ્તાનમાં આને બીજો નમુના નથી.
લખના--અહીં બહારનટાળા, ચુડીવાળી ગલી, સાંદીટાળા, અને ફુલવાળી ગલી વિગેરેમાં મળી ચૈાદ મદિરા છે, શ્રાવકોની વસ્તી પ૦ ધરાની છે.
રત્નપુરી—અહીં એક મેટુ' પાનાથજીનુ અને બીજી ઋષભદેવજીનુ મંદિર છે, અહી' રાયબહાદૂર ધનપતસિંહજીની આદિ ચાર ધર્મશાળાઓ છે.
અયાયા—અહીં કટાર મહાલ્લામાં એક અજિતનાથ ભગવાનનું મદિર છે, તેમાં જુદા જુદા તીર્થંકરાના કલ્યાણુકાની સ્થાપના વિગેરે છે, મંદિર પાસે બે ધર્મશાળાઓ છે. અહીં ઋષભદેવના જન્માદિ ત્રણ કલ્યાણક, અજિતનાથના, અભિનદન, સુમતિનાથ તથા અન તનાથના ચાર કલ્યાણક થયેલા છે, દશરથ-રામચંદ્ર, હરિશ્ચંદ્ર, ચંદ્રાવત સ અને મહાવીરસ્વામીના નવમા ગણધર અચલભ્રાતા અહીંના જ હતા. વણારશી—અહીં દશ મંદિર છે, તેમાં ભેલપુર મહાલ્લામાં પાર્શ્વનાથજીનું મંદિર તથા ધર્મશાળા છે, અને ભજ્જૈની મહાલ્લામાં વછરાજ ઘાટપર સુપાર્શ્વનાથજીનુ' મંદિર અને ધર્મ
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org