________________
(૧૪)
પ્રસંગે ચક્રવર્તીની ત્રાદ્ધિ સ્મૃદ્ધિનું પ્રમાણ ૧ ભરતક્ષેત્રના છખંડ, ૨ નવ નિધાન, ૩ ચૌદ રત્ન ૪ સોળ હજાર યક્ષ ઈત્યારે પશ્ચીશ હજાર યક્ષ પ બત્રીસ હજાર મુકુટબદ્ધ રાજાઓ સેવા કરે ૬ શઠ હજાર અંતેઉરી રાજ્ય કન્યાઓ પરણેલી ૭ અકેક અંતેઉર સાથે બે બે વારાંગના તે વારે ૧૨૮૦૦૦ - વારાંગને હોય તે સર્વે મળી ૧૯૨૦૦૦ થાય ૮ રાશી લાખ હાથી, ૯ ચોરાશી લાખ ઘોડા સામાન્ય ૧૦ અઢાર કી મેટા અશ્વ, ૧૧ ચોરાશી લાખ રથ ૧૨ છનું કોડ પાક લશ્કર, ૧૩ બત્રીસ હજાર બત્રીશબદ્ધ નાટક ૧૪ બત્રીસ હજાર મેટા દેશ, ૧૫ છત્રીસ હજાર વેલાવલ ૧૬ ચોદ હજાર જળપંથા, ૧૭ એકવીશ હજાર સન્નિવેશ ૧૮ સોળ હજાર રાજધાની, ૧૯ છપન્ન અંતરદ્વીપ ૨૦ નવાણું હજાર દ્રણમુખ, ૨૧ નું કીડ ગામ ૨૨ ઓગણ પચાસ હજાર ઉદ્યાન, ૨૩ અઢાર હજાર શ્રેણિકારૂ ૨૪ અઢાર હજાર પ્રશ્રેણિક કરદાતા, ૨૫ એંશી હજાર પંડિત ૨૬ સાત કોડ કૌટુંબિક, ૨૭ બત્રીશ કોડી કુલ ૨૮ ચૌદ હજાર મેટા મંત્રીધર, ૨૯ ચૌદ હજાર બુદ્ધિનિધાન ૩૦ બત્રીસ હજાર નવ બારહી નગરીઓ ૩૧ ઓગણપચ્ચાશ કુરાજ્ય અપાત સંપાત પ્રત્યંતર રાજા ૩૨ સોળ હજાર મ્લેચ્છ રાજા, ૩૩ વીશ હજાર કર્બટ ૩૪ વીશ હજાર મટબ, ૩૫ ચોવીશ હજાર સંબોધન ૩૬ સોળ હજાર રત્નાકર, ૩૭ વીશ હજાર આગર પત્યંતરે ૧૬૦૦૦ ૩૮ ચોવીશ હજાર ખેડા શૂન્ય પ્રત્યંતરે ચોદ હજાર ૩૯ સત્તાવીશ હજાર નગર અકર, ૪૦ સેલ હજાર દ્વીપ ૪૧ બેતેર હજાર પત્તન, ૨ ૪૮૦૦૦ પાટણ પ્રત્યંતરે ૨૪૦૦૦ ૪૩ પાંચ લાખ દીવીધર, ૪૪ પાંચ કોડ દીવટીયા ૪૫ રાશી લાખ મેટા નીશાન, ૪૬ દશ કોડ પંચરંગી વજા પતાકા ૪૭ ત્રણ કોડ નિગી, ૪૮ ચોસઠ હજાર મહા કલ્યાણકારક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org