________________
( ૧૧૪ )
પચીશ વસ્તુ વર્ણન.
પરમાત્માના ૨૫ નામ-૧ અન્, ૨ જિન, ૩ પારંગત, ૪ ત્રિકાલવિત, ૫ ક્ષીાષ્ટક, હૃ પરમેષ્ટિ, છ અધીશ્વર, ૮ શંભુ, હું સ્વયંભૂ, ૧૦ ભગવાન, ૧૧ જગત્પ્રભુ, ૧૨ તીર્થંકર, ૧૩ તીર્થંકર, ૧૪ જિનેશ્વર, ૧૫ સ્યાદ્વાદિ, ૧૬ અભયપદ, ૧૭ સા ( સાર્વીય ) ૧૮ સજ્ઞ, ૧૯ સર્વાંદ ૨૦ કેવલી, ૨૧ દેવાધિદેવ, ૨૨ એધિક, ૨૩ પુરૂષોત્તમ, ૨૪ વીતરાગ, ૨૫ આ.
માસ કલ્પ
પચીશમા સવે—વીરના નંદન મુનિભવ, પચીશમે તે જાણુ, દીક્ષા પર્યાય લાખ વર્ષ, માસ ક્ષમણુનું માન. અગીયાર લાખ ઉપરે, એ'શી સહસ ધાર; છસેા પીસ્તાલીશ સવી, માસ ક્ષમણું અવધાર.
મહાવીર પ્રભુના પચીસમા ભવે નંદ નામના રાજા પણ હતા, તે પછી દીક્ષા લેઇ તેમને દીક્ષા એક લાખ વ પાળી, તેમાં (૧૧,૮૦,૬૪૫) એટલા માસ ક્ષમણ કર્યા છે, આવી ઉગ્ર તપસ્ય તેમને એક ભવમાંજ કરી, ધન્ય છે તે મહાપુરૂષને, તેમને શ્રી મહાવીર પ્રભુના નામે પણુ, ઘણી ઉગ્ર તપસ્યા :કરી છે, તે ૧૨ આંકમાં જણાવી ગયા છીચે, અલિહારી તે પ્રભુના નામની—
પચ્ચીશ ધનુષ્યમાન શરીર—કુંવરીરૂપે થયેલ આગણીશમાં શ્રી મલ્લીનાથ ભગવાનનું શરીર ૨૫ ધનુષ્યમાન હતું.
પચ્ચીશમા તીથ કર—સાધુ, સાધ્વી, શ્રાવક, અને શ્રાવીકા એ ચારે મળી ચતુર્વિધ સંઘ કહેવાય એ ચતુર્વિધ સ ંઘ તે પચ્ચીશમા તીર્થંકર ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org