________________
( ૧૧૮ )
વીશ સ્થાનક નામ.
મનહર છંદ.. અરિહંત સિદ્ધપદ, ત્રીજી પ્રવચન વદ,
થેરાણ પાઠક ૫૪, છઠ્ઠું ગણાવાય છે; નમેલાએ સવ્વસ!હું, નાણસ દસણે નવ,
વિનય ચારિત્ર મંભ, કિરિયા કહાય છે. તસ્સ ગાયમ જિન, ચરણ જ્ઞાને અઢાર,
સુચનાણુ તિથ્થસતે, વીશ સ્થાન થાય છે; વીશ સ્થાનકને સેવા, મેળવવા મેક્ષ મેવા.
લલિતએ લાભ લેવા, પુન્યત્રંત પાય છે. ૧ તેના વર્ણન વિષે-વન સ્થાનક વીશનું, વ હૃદયે વ્હાલ;
અનુક્રમ તસ આરાધવા, નામવાર નિહાલ. આરાધન તીથી-બીજ પાંચમ એકાદશી, જ્ઞાન તીથી કહાય; ગુરૂકે અહું શાખથી, ઊચરવું તે ન્યાય. તે સ્થાનક કાને આરાધ્યાં.
તે કોને આરાધ્યાં-કૃષભ વરે સેવ્યાં સવિ, કોઈ એક એ ત્રણ; અન્ય બધાં આરાધિયાં, વીશ સ્થાન તેહ ગણુ, કયા તપથી તે આરાધાય.
આરાધન તપ-કોઇ અઠમ કે। છઠે કરે, કૌ કરે ઉપવાસ; કે આંખિલ એકાસણું, સેવે શિવસુખ ખાસ. કુલ તપ માન—જે તપ તપાતે ચારસા, અને ઊપરે વીશ; સાધેાને શુભ ભાવથી, જગમાં ડાય જગીશ. તેના અર્થી શ્રાવકને બે ટાંક પ્રતિક્રમણ બે પડિલેહણુ, ત્રણ ટંક દેવવંદન કરવાનું છે, માટે પાષહુ લેઇ કરવાના રીવાજ છે, પછી જેવી જેની શક્તિ.
એક સ્થાનની તપસ્યા ક્રમમાં ક્રમ, છ મહીનાની અંદરજ પુરી કરવી જોઇએ, લખાવવી ન જોઇયે.
છ મહીનામાં વધારે સ્થાન આરાધન કરી શકાય તે સુખેથી કરવાંપણ એકથી એછુ તા નહીં.
(વીશ સ્થાનક તપ વિધિમાંથી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org