________________
( ૯૪ )
૪ લાભ તૃષ્ણા તજી, સતાષવૃત્તિ રાખીને બની શકે તેટલાં, પરમા ભર્યાં કામ નિઃસ્વાર્થ પણે કરવાં અને કરાવવાં.
૫ કુવાસના તજી, ઇચ્છા નિધિ-તપ વડે નિજ દેહ દમન કરી, પવિત્ર જ્ઞાન ધ્યાન ચેાગે સ્વઆત્મ-સુવણ શુદ્ધ કરવુ
← ઇન્દ્રિય—વિષય અને કષાયને કાબુમાં રાખી, પવિત્ર પણે યથા શક્તિ વ્રત નિયમો પાળવા સહુએ પ્રયત્નશીલ થાવું. ૭ સત્યનું સ્વરૂપ સમજી, પ્રિય પુછ્ય અને તથ્ય એવુ વચન, પ્રસંગ પામીને ડહાપણથી ખેલવું, અન્યથા મૌન રહેવુ. ૮ અંતઃકરણ સાફ રાખી, વ્યવહાર શુદ્ધિ સાચવી ન્યાય નીતિ અને પ્રમાણિક પશુ, સાચવી રાખીને ચાલવુ
૯ પર આશા-પરાધીનતા તજી, નિઃસંગતા, નિસ્પૃહતા ધારી એકાંત આત્મહિત કરવા ઉજમાળ રહેવુ.
૧૦ પ્રાચય-શિષ્ટ આચાર વિચારને સેવી, આત્મ રમણના ચેગે અતીન્દ્રિય એવા સહેજ સ્વાભાવિક સુખને અનુભવ કરવા, એળ ભ્રમરોના ન્યાયે પરમાત્મ ચિન્તવનવડે તેમના સાથે એકતા કરવા સદ્દાદિત પ્રયત્ન સેવ્યા કરવા.
અગીયાર વસ્તુ વર્ણન.
૧૧,૮૦,૬૪૫-અગિયાર લખ એંસી સહસ, છસેા પીસ્તાલીસ; માસકલ્પ નદન મુનિના, વીર ભવ તે પચીશ. અહિં’( ૬૪૫ ) છે ને ખીજે (૪૫ ) છે, ખરૂ શુ' છે તે ગીતારથથી જાણે..
૧૧ ગણધર——શ્રી નેમિનાથ પ્રભુના છે, તેમાં મુખ્ય વરદત્ત છે.
૧૧ ગણુધર--શ્રી વીરપ્રભુના છે, તે સર્વેના નામ ગેત્રાદિના કાઠા, આ પુસ્તકના બીજા ભાગમાં છે ત્યાંથી જોઈ લ્યા-તે અગીયાર ગણધર બારે અંગના જાણુ હતા, ચાદ પૂર્વી પણ ભેગા જાણવાં, તે સર્વ રાજગૃહી નગરીમાં જળરહિત માસકલ્પ કરી, પાદાપગમન અનસન કરી મેક્ષે ગયા, નવ ગણધર તેા પ્રભુ પડેલા અને ગૌતમસ્વામી ને સુધર્માસ્વામી પ્રભુ પછી મેક્ષે ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org