________________
(૪૮ ) વીતરાગ વર્ણને આંક સમજ.
એક વસ્તુ વર્ણન. આ એકજ–દેવ શુદ્ધ વીતરાગ એક, ગુરૂ મહાવ્રતી એક
, ધર્મ પણ તે એક જિન કહ્યો, તેવી ધરવી ટેક. એકજ તીર્થ–-ચૌદ ક્ષેત્ર ત્રિભૂવનમાં, એ સમ તીર્થ ન કેય;
જિહાં અનંતા સિદ્ધિ વર્યા, શ્રી સિદ્ધગિરિ જય. સિદ્ધાચળ ભણું જે ભરે, અકેક ડગલું આપ; કહે રૂષભ ભવ કેડ તસ, સમે કમ સંતાપ. અનંત અકેક કાંકરે, શ્રી સિદ્ધાચળ ઠામ, જગ જી સિદ્ધિ વર્યા, જપે જાય ગુણધામ. શાસ્ત્ર શાખે શ્રી ગિરિફળ, કોડગણું કહાય;
એથી એ ગિરિ ભેટતાં, હૈયું નિત્ય હરખાય. એકથી ફળ–એક અક્ષરે સાત સાગર, પદે પચ્ચાસ જાય;
પૂરા નવકારે પાંચ, સાગર પાપ પલાય. એક વર્ષે આહાર-જીઓ આદિ જિનને મજે, એક વર્ષે આહાર;
કરેલ કર્મ છેડે નહીં, માનવ મને વિચાર. રૂષભ પ્રથમ પારણું–રૂષભ પ્રથમા પારણે, આવશ્યક ચૂર્ણિ એક;
પણ પદ્માનંદ કાવ્યમાં, આખ્યા ઘડા અનેક.
વરસીતપ આરાધન વિધિ. ફાગણ વદિ આઠમ દિન, વર્ષીતપ આદરાય;
તેર માસ અગિયાર દિન, પુરે પારણે થાય.
આ વરસીતપ પ્રથમે ફાગણ વદિ ૮ મે ઉપવાસ કરી શરૂ કરાય છે. બીજે દિવસે પારણે બેસણું કરવું. એ પ્રમાણે હંમેશ ફરતાં જે તેરસના દિવસે ઉપવાસ આવે તો ચૌદશને પણ ઉપવાસ કર પડે. ચૌદશ વિરાધાય નહી. બાકી બીજી તિથિએ તે એક ઉપવાસ ને એક બેસણું હંમેશ મુજબ કરે જવું. છેવટે ૧૩ મહીના ને સાત દિવસે એટલે ચેતર વદિ ૧૪ થી તે વૈશાખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org