________________
= ૧૪૦= પ૬ હોળી.
કવ્વાલી. અદીઠું પર્વ આ એવું, કહે એ કયાં જઈ કહેવું, મુંગા મુખે સવિ સહેવું, હેવાની પર્વ એ હેલી છે ? અનીતિ દુષ્ટ આચરવી, કૃતિ સે પાપની કરવી, ધૂળાદિક અંગપે ધરવી,
હે છે ૨ કરે નહિ નારૂ ને કારૂં, બધા ત્યાં બેલે ન સારું, છાંટે છાણ મૂત્ર છારૂં,
હ૦ ૩ અકારું એ નહીં સારૂં, બધે ચાલ્યુ બૈયા બારું, વિષયની સંગ વસનારું,
હે છે ૪ કેફીથી દૂર છે વત્ત, ગાંડા જેમ ગામમાં ભમતા, ધૂળાદિક ધામને ભરતા,
હે છે ૫ વિચીત્ર કહીં ફરે વેશે, ગધેડે ગેલમાં બેસે, મૂઢાં કહીં ચિતરે મેંશે,
હે છે ૬ ગાળેથી ગીત ગવાતું, જરી નહિં સાંભળ્યું જાતું, છતાં નહિં કોઈ શરમાતું,
હ૦ છે ૭ દિગંબર દિવાના જેવા, જનેતા ક્યું જણ્યા તેવા, ભમાવે ભૂતની હવા,
હે છે ૮ ડર નહીં દેવને રાખે, નફટ ધૂળ તિહાં નાખે, ભુંડુ સહુ મુખથી ભાખે,
હે છે ૯ દુકાને દેડતા આવે, ઢેખાળા ધૂળ નંખાવે, કમાડે કહીંક ભંગાવે, ટળે ન ટાળી એ ટેળી, બધાની પાણીમાં બોળી, તેફાને ત્યાં મચે હળી,
હે છે ૧૧ બને વહુઓ બારે વાટે, મેલી લજ્યા હળી માટે, વધુ ભમે વાટ ને ઘાટે,
હે છે ૧૨ પ્રીતે સહુ પૂજવા જાતું, નમી ત્યાં દ્રવ્ય નંખાતું, ખરેખર પાપનું ખાતું,
હે છે ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org