________________
= ૧૨૨ = નાનું પાપ શું નહિ કરે, નાના રોગે નુકશાન નાનાથી મોટા થૈ નડે, દુખે દાબી નિદાનરે. ની૬ ડરીને ડગ ભરતાં સદા, દુઃખ એથી દૂર થાયરે; લલિત વાત કહી લાખની, પુન્ય પ્રમાણે પમાયરે. ની૭
1
૩૬ ખાડે છેદે તે પડે.
- રાગ ઊપરને. શાહ ગજ બેસીને સંચર્યો, નીક નગર મઝાર; ખાડે બાળક વચમાં ખણે, વાર્યો તેને તે વારરે.
ખાડે છે તે જન પડે– ૧ એ ટેક. બાળક બેલી સામે થયે, થંભ્યા સર્વે તે ઠાર; શાહ સુણીને ત્યાં આવીયે, સમયે સર્વે તે સારરે. ખારા બચ્ચા બિચમેં મત પણે, હરકત સબકું હેયરે; ખા ખણેગા એ આ પડે, બાલક બે સેરે. ખા૩ કડક કાલાં વચને સુણી, રૂચ્યાં હૃદયે રસાલરે; સંગે લઈને સોંપી, બેગમને તે બાળરે. ખા. ૪ પુત્રવત તે પાળે સદા, રંચ ન રાખે ફેર દેખરેખ સદેવ શાહની, પુછે હરદમે પરરે. ખા. ૫ બેગમ દીલ બગડયું તીસે, જે આ ગાદીયે જાય, પુત્ર જે મારે ગાદીપતિ, ફીટી ફટઈયે થાયરે. ખા૬ મરવા કસાઈ ઘર મેક, દેઈ ચીઠ્ઠી તે દીશરે રમવા તેને ત્યાં રેકીને, મરીયે તેને તે મીશરે. ખા૭ સુણી શાહ તિહાં આવી, પૂછી લલિત સવિ પર ખાડો ખોદે તે જન પડે, મળે નહિ મુઘલ ફેરરે. ખા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org