SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ - ૯૮ - જમવામાં હઈમ ભૂતેલા, વહાલા નહીજ વિરમે; દી લઈ કેમ પી કુવામાં, ખાતે દુઃખ એ ખમે. મરજમ૦ ૩ બાર વરસની બાળ રંડાણું, વરને વર્ષ સોળમો; હાહાકાર ત્યાં તમને અમને, વિયેગ દુખ વિષમે. મરજમ૦ ૪ બાર દિવસમાં કરવું બારમું, ભાઈજી કહેતા ભમે; સગા સહોદર તેડ્યાં સર્વે, તેવું દરશાવી તમે. મર૦મજ ૫ વૃદ્ધ જમણ પણ નહિ વ્યાજબી, જુવાનનું સીદ જમે હેરી પીતાંબર ન્હાના હેટા, ઠીક ઠાઠ મહિં તમે, મર૦જમ ૬ પંગતમાં સર્વે પરસાણું, જન સે જમવા નમે, લચપચતા લાડુથી કાઈને, અંતર નાડ અણગમે. મરજમ૦૭ ઘર જમીનાદિ કરે ઘરેણે, ધણને કહી ત્યાં ધમે; કારજ તે તે કરવું જોઈએ, દુરિજનતા એ દમે. મરજમ ૮ દેવું થાય તે ભલેને ડુબે, તેથી નફીકરા તમે; દાસપણું કે આ દીનતા, ભલે વિદેશે ભમે. મરજમ. ૯ અરેકાર નહિ કેઈના અંતર, છટકી ચાલ્ય સમે; માગી લલિત મિષ્ટાને જમવા, વણે રેગ વિશ. મરજમ૦૧૦ ૬ મરણદિનું નહિ જમવા બીજું રાગ ઉપરને. જમણ જરી નહિં જમે, મરણાદિ જ હૃદય રાખજે તમે. મરણાદિ જ એ ટેકો મરતે શાંતિ માણે કયારે, આ સવિ જમીએ અમે, નહિતે એનું સર્વે નકામું, વચને એહવા વમે. મરજમ૦૧ જમવું તે જમવાની રીતે, તેવું ન સમજ્યા તમે, ભીખીને બસ પેટ જ ભરવા, નાહક જન્મ નિરગમે. મરજમ૦૨ ગમ વિના સહ ખાવું ગેખે, તત્પર થઈને તમે લાલચ થાયતે લુહાર ઘરને, તાજે તકે જમે. મરજમ૦૩ વિહાલા મરણનું દુઃખ વિસારી, નમતું દેખી નમે; ખાસ ખરેખર અંતર ખાવું, ઉપરને અણગમે. મરજમ૦૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy