________________
૩ રડવા કુટવાના બેટા રીવાજ,
ઘાટ નવા સીદ ઘડે, જીવડલા ઘાટ એ દેશી. રડવા કુટવા રહી–બાઈ સહુ, બુદ્ધિ બધાની કયાં ગઈ, બાઈ એટેક કરવામાં લેખું નહિં રાખ્યું, ફતવા કરવા ફાઈ; રૂ કુટે ને તાણે રાગડા, આંસુ આંખમાં નહિં. બાઈ રે. ૧ મરનારને તે પડતું મૂકી, અન્યને દે ઊથલાઈ; કાંઈનું કાંઈ તે કુટી નાંખે, જીવ્યાને ઝુડતી માંહી. બાઈ રે ૨ મેદાન જોઈ ઘમસાણ મચાવે, ગળાકાર ગોઠવાઈ છાતી હાથ તે અડે તે શાને, બુમ પાડે બહુ બાઈ. બાઈ ર૦ ૩ કુટે સાઠ કે કેડ બાંધીને, અંગે ઊઘા થઈ; ઊછળી ઊછળી હાથ અફાળે, નિરજ લાજે નહી. બાઈ રે. ૪ મરતકીઆને શેકને મેળે, રાગમાં એ રેકાઈ; પૂરા સુરમાં ગાવે પણજીયા, છાતી છાજીયે છાઈ બાઈ રે. ૫ રાસ મંડળની માફક રમતી, આમને સામને આઈ; જેતા લેકની ઠઠ જામી જોઈ તેમ તે જાઈ તણાઈ. બાઈ રે. ૬ કુટે રડે કેઈ ઝટીયાં કાઢે, પડે પછાડા ખાઈ; કુટી કુટી કહીં લેહીજ કાઢે, છાતી જાય છવાઈ. બાઈટ ર૦ ૭ હાય હાયને થયે હલકારે, હાય હાય કેઈને થઈ; વળતી કેઈ વાતેમાં વળગી, અને તે ઊભી સહી. બાઈ રે૮ પાંચ પચીશેક રડે કુટે ત્યાં, અજાણ એક જે ગઈ; બધીયે તે પર કરી બખાળા, બાઈને દિયે બનાઈ. બાઈ રે ૯ આગેવાન વિધવાઓ એમાં, સધવા સંગત આઈ; ગાંધી વૈદે સંબંધ ગોઠા, પ્રષદ ભરાઈ. બાઈ ર૦૧૦ રાંત એહને રાજ જ આવ્યું, સ્વછંદી સહુથી થઈ ધમે ધ્યાન લલિત નહિ એનું, રે રેઈ રાજી રહી. બાઈ રે૦૧૧
૪ રડવા કુટવાના છેટા રીવાજ.
જેબનીઆની મેજે જે–એ દેશી. બાઈઓના તે બેટા બખાળા, ભૂલ ભરેલા ચાળા રે. બાઈ એટેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org