________________
આયા મોકા કીયા અલેખે, ઠરા નહિં શુભ કામ; દેવ ગુરૂકા નામ ન દિલમેં, ઉપાધિ આઠે જામ. અબ૦ ૪ વાર વાર મીલે નહિ એંસા, કર લે આતમ કામ; લલિત જન્મ લે કર લે લેખે, મિલે મેક્ષિકા ધામ. અબ છે ૫
૧૦૩ આત્મ કલ્યાણ
રે! ઊર ઝાયો આતમ ધ્યાની–એ દેશી. રે! કર આત્મ કલ્યાણે યારી, સત્વર તેને સ્વતઃ સુધારી. રે!. એ ટેક. આવે નહિ એ દાવ ફરીથી, ચિત્તમાં રાખ ચિતારી, કરજે કાંઈ કરવાનું હારું, આવી આ તુજ વારી. રે.. ! ૧ દેવ ગુરૂના દરશન વંદન, કર નીત્ય વારંવારી; પ્રભુ પરૂ કરને પ્રેમે, ધર્મ હૃદયમાં ધારી. રે! | ૨ દાન શીલ તપ ભાવ ભર્યો તે, અંતર લેજે ઊતારી, સંગત સાધુ સુસંતની સારી, આપને લેવા ઉગારી. રે!૦ છે ૩ ઉપકાર બુદ્ધિ ચહે અહોનિશ, અપકાર ઈષ નિવારી; વિષય કષાય નિંદાદિક વારે, આતમને આભારી. રે! છે ૪ કુવરતન દૂર કરીને સે, સવરતન સુખકારી; લલિત તેહમાં લાભ સમાયે, કરવા કામ કરારી. રે!૦ છે ૫
૧૦૪ અઢાર પાપસ્થાન ત્યાગઆશ્રયી. દૂસરા ન કેઈ, ભજું દૂસર અબ તે મેરે રામ નામ દૂર—એ દેશી. પાપ ન કરે કે, ભાઈ પાપ ન કરે કેઈરે, દૂરગતિનું દુષ્ટ દુઃખ. પાટેક જીવહિંસા જુઠ ને ચેરી, મૈથુન મૂકે ટેઈરે, દૂર પાક મમતાએ પરિગ્રહજ માને, કોધ ન કરો કેઈરે. દૂર. પા. ૧ માન માયા લેભને મૂકે; રાગ દ્વેષ ઘે બેઈરે, દૂરપા કલહને આળ દેવું કાઢે, વારે ચાલ વિગેરે. દૂરપા. ૨ રતિ અરતિને નિંદા કરે, બહુ બધે બદઈરે; ર૦ પાઠ કપટે જુઠ કહેવું વારે, મિથ્યાત્વમળ ઘ ઘેઈરે. દૂર. પા. ૩ પાપારંભને પડ્યા મૂકી, પૂજો દે ચિત્ત પરોઈ, દૂર પાળ સુખ સંપત્તિ સાથે લલિત, શિવ સંપત્તિ લે જેઈરે. દૂર. પા. ૪
૧ નદી-વિગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org