________________
* ૮૦ આત્મપ્રકાશ. સાહિબ સાંભળે રે, વા. જે વાટે હરિ ગયા રે–એ દેશી. ચેખા ચિત્ત મહીં રે, ઊત્તમ આતમ કરશે વાસ; મેલા ચિત્ત મહીં રે, આપે આતમ નહિ ઉજાશ. ચે. ૧ સહિ મન શુદ્ધીયે રે, એહ આતમ ઊજવળ થાય, સવરતને સરે રે, આતમ પ્રગટવા ઊપાય. ચ૦ ૨ ફવરતને કરી રે, કુટાજ અને તે કાલ સુધરવા આ સમે રે, સવર્તનને તું સંભાલ. ૨૦ ૩ એથી બહુ આત્મા રે, આપે ઉતરીયા ભવપાર; તું પણ તેમ થવા રે, તન મનથી તે થા તૈયાર. ચો. ૪ ભલી સુભીંતમાં રે, ચિત્રે રૂડાં ચિત્રાવાય; લીંપણ લીંપવું રે, છારપર સારૂં તે ન થાય. ચે. ૫ લાલત લઈ લક્ષમાં રે, ચહી ચોખ્ખું કરજે ચિત્ત, સ્વતઃ સુધારવા રે, રાખે હદયે ઉત્તમ રીત. ૬
૮૧ દુષ્ટના સંગથી ગેરલાભ.
ચેતન ચેતે કેઈ નહિ દુનિયામાં તારું—એ દેશી. દુષ્ટજન દેખી સંગત સાવ દૂર વારે, નિશ્ચય તસ જાણીનઠારે-દુષ્ટ ટેક મર્કટ કેકે મોતીમાળ પહેરા, તુત તસ તેહ તેલ નાખે; કાગ કદાપિ દ્રાખ ભક્ષ કરે નહીં, વિષ્ટા વિષે મન સદા રાખેરે. દુષ્ટ ઉત્તમોત્તમ ચંદન ચરચતાં અંગે, ગરધભની ગાય નહિ થાશે; શિયાળ શરીર સિંહ લપેટતાં, કદી નહિં સિંહ તે કરાશેરે. દુર કુબુદ્ધિ કદીયે તે જાય નહિ કાઢી, બેધ બેશ બધા થાતે; પુષ્કળ પાણીમાંહે મુજ પલળે પણ, ઝાઝે તંગ થાયે જાતે. દુષ્ટસ કુકમ કુકર્મો તજશે નહિં કદીયે, શુભ સજને સંગે સરાતે; કાગને હંસ તે કદી નહિ હશે, કાળાશ તસ દૂર કરાતેરે. દુષ્ટ૪ મીઠાં વચને પણ વિષવત માની, ઊલટી અસર એહ પાસે; સાકર રવાદિષ્ટ છતાં ખરને ખવાવે, પ્રાણને પાર તે પમાશેરે. દુષ્ટપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org