________________
પ્રકાશશે પિગળ પછી, લેખું લેવાતાં; ફૂકર્મો કરીને કુલ, કરી છે કમાઈ મૂરત મહાબાદ ચહે ચાર શરણ ચિત્ત, બુડતાનાં બેલી, એહ ખરાં લલિત અંતે, સાચાં સુખદાઈ મૂર૦ હાલા
૫૯ આત્મપદેશ. મહાવનમાં એક પંખી વિયાણું, તેને ઈંડાં મેલ્યાં ચાર —એ દેશી. પૂરવ પૂન્ય વેગે મળે આ, માનવ ભવ મહા મૂલ રે; ધૂળ ધમાસે તેહ કર્યો, કેવી કરી ભાઈ ભૂલ રે. ૧ અંગ અને ઇંદ્રિય તણો, કર કર્યો નહિ કાર રે, હાથે કરી ભવ હારી, સહિ સમજ વિણ ગમાર રે. રા ઊત્તમ દેવ ન ઓળખ્યા, શુભ મને ન કરી સેવ રે; આ ભવ એળે કર્યો, ટાળી ન કાંઈ કુટેવ છે. આવા સદગુરૂ શબ્દ ન સાંભળ્યા, વિનયે કર્યો નહિ વાસ રે; ઉપકારી એ ગુરૂતણ, ઊરે ધરી નહિ આસ રે. કા ધર્મ છે દાતા ધર્મ છે તાતા, તરણું તારણ ધાર રે, તેહ ધર્મથી દૂરે ધશી, ખરેખર ખવાઈ હાર રે. પા એહ ઊલટ વર્તન થકી, મળી ન મૂદલ મહેર રે, હવે તું તારા હિતનું, કર કામ રૂદ્ધ પર રે. છેલા લલિત તવ લેખે થશે, તૂટશે દુઃખને તાર રે, કરાશે પુરી મન કામના, સુખ સંપત્તિ શ્રીકાર રે. છા
૬૦ ખરું ડહાપણુ આત્મપદેશ.
હવે મને હરિ નામશું નેહ લાગે–એ દેશી. ડાહ્યા હું ડહાપણ ત્યારે જ હારૂં પ્રમાણું,
આવ્યું જમડાનું જ્યારે ટાળે આણું રે. ડા. એ ટેક. પઢિ પરવશતા દેવે જે પલટી, વિષયના વેગને વિદ્યારે કષાય ચાર દૂર દૂર કરે તે ફરીને, દેખું ન કે દીન દ્વારે રે. ડા૦૧ લખ રાશી છવ નિન લથડવું, ગતિ ચારમાં નહિ ગરવું; નર્કનિગદ તિર્યંચ દુખે થઈ નરવું, ફિટે કાળ ચક્રમાંહે ફરવું રે. ડા-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org