________________
( ૧૫ )
જેવા તેવા જાણી તાશ, સેવક હું સ્વામી તુ મારા, બિરૂદ બાપુ સ ંભારા દયા, દીલ લાવોરે. ॥ એ ॥ ૫ ॥ અંતરજામી અવિચળ નામી, ખાળા ન કા દાસની ખામી, લલિત લાભનું સ્વામી, જરૂર જણાવજોરે. ॥ આ॰ ॥ ૬ ॥
શ્રી અજિતજિન–સ્તવન.
શ્રી શંકર ચદ્ર પ્રભુરે લે! (અથવા) નંદ સલૂણા નદનારે લા—એ દેશી, અજિત જીનજી આવજોરેલા, સેવક વ્હારે સિધાવોલ, આપ ભવાબ્ધિયે આશરેારેલા, સાચા તુદ્ધિ સુખવાસોરેલા. ૫૧।। 'ચિત્રે પરવશ હું' પડીરેલા, ચુકી વિષયે ગયા ચડીરેલા, કોષ કાચા બહુ કરીરેલા, ફેર ચેરાશી રહ્યો ફરીરેલા. રા કરણી ન ઉત્તમ મૈં' કરીરેલા, નીચ કર્મે ન રહ્યો ડરીરેલા, એકન ચેાની એવી રહીરેલા, નટ એહમાં ગયા નહીંરેલા. પ્રા અનંત અવગુણુ માહરારેલા, શ્રુત શબ્દ ન સુણ્યા તાહરારેલા, દયા દયાળુ દીલે ધરીરેલા, કરી કૃપા માફ ઘો ખરીરેલે', પ્રા આદિજિને આપ તારિયારેલા, એમ અન્નને વિસારીયારેલા, આપ ન કરે એવુ કદારેલા, જરીન ગણા અમને જુદારેલા. પા અવધારી અરજ આપનારેલા, માણસ એમ આપ માપનારેલા, નેહે લલિત નિવાજીયેરેલા, ભુલ્યા મચાઇ ભવ માજીમેરેલા. uku
શ્રી સંભવજિન--સ્તવન.
વ્રત સાતમે વીતિ આદરૂરેલા. ॥ એ દેશી.
યુદ્ધ સંભવ સાથે પ્રીતડીલા, રૂડા સમકિતના શુભ ર’ગજો, મેળા રંગ એ ચાળ મજીનારેલા, દૂર કરજો કુદેવ પત’ગો. શિવ સુખનું સાધન સાહિારેલા ! એ આંકણી, શુભ સર્જન સાથે ગોઠડીરેલા કડા, વિસારી કી વિધ જાયો. સુખ સાગર સાહિબ સાંભરે રેલા, ભલું નામ તે કેમ ભૂલાયો. ાશિવાર
॥ ૧ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org