________________
ગુરૂ ગુણ જે અવસર આ એ
= ૩૦ = મીઠે એ મે, લલિત લાભ લેરે. વાહ. જો જો કે, ખરી ખાંતથી સેરે. વાહ બાદ
૩૬ ગુરૂગુણ વર્ણન, સંસાર વાભે કેણ તે બતાવે નર સુખીયા-એ દેશી. સંસારે સહિ સંતોષી સંત જને સુખીયા,
મહાપંચવ્રત માંહી તે મૂખીયારે– સં. એ ટેકો દિલ જેનું દરિયા દયા જળ ભરીયા, સત્ય શબ્દ નહિ ચૂકયારે સંતુ
શીલમાં સંતોષી દીલ નહિ દેષી, રાગ દ્વેષ રિપુ મૂકયારે. સંવાલ નિસ્પૃહી નિર્દોષી નિરસ આહારી, નિંદા સ્તુતિન દુઃખસૂખીયારે સં રાય ને રંક ભેદ રંચ નહિં રાખે, ધ્યાન ધરવામાં ઠુકીયારે. સં૦૨ સમતાયે સરીયા સમ સંવરીયા, ભાવ ભજનમાં ઝુકીયારે. સં. નિર્મળ ન્યારા સુવરતને સારા, પાર લલિત તે પૂગીયારે. સંગા
૩૭ સંત સમાગમ.
આને જેસલરાય—એ દેશી. આને આપણુ આજ, સંત સમાગમ કરીયે; સાચા સદગુણી હોય, ત્યાં જઈ ઠરીયે-આધાએ ટેક. નિર્મળ ન્યાયના સરકાર, અટતા જીવના આધાર; ભવ ભય દુઃખ ભંજનહાર, મુકિત માર્ગ મેળવનાર. આવા સુસમભાવ છે વિખ્યાત, વરતે અવિનાશી વાત, થાપ ઉથ્થાપે નહિં થાત, ધર્મે મેળી ધાતે ધાત. આ પાર રહેતા રાગ દ્વેષે દૂર, કદીયે નિષ્ઠા નહિં ક્રૂર, સાચા સદાયે સુર, ભીના ભાવમાં ભરપૂર. આ૩ સુગુણી સંઘના આધાર, વળીનહિં વિષયી વિકાર, કંચન ઊપલ સમ કાર, સાચે સહિ શુદ્ધાચાર. આભાર ભલે છે ધર્મ વિષે ભાવ, દેખ્યા દયાના દરિયાવ, નિરખ્યા ભવાબ્ધિયે નાવ, આ પૂજે ઉત્તમ દાવ. આપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org