SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ = ૨૩ = પરક્રયા તસ મૂળ પ્રમાણેા, દાન શીલ તપ ભાવે. હાજી; સમ શાંતિયે લલિત તેસવર, પરમ ધર્મને પાવે સુ॰ જ૦ ૫ ૫ ૨૪ કાળઆશ્રયી આત્માપદેશ. ધનનન ઘાટનારે, વશમી વાટનારે, માથે ધડીઆળાં વાગે—એ દેશી. કાળ વિકરાળનાંરે, ઝેરી ઝાળનાંરે, માથે નગારાં વાગે—એ ટેક નગારાં વાગે છતાં જાણી ન જાગે ભાઈરે; ઉંધણ આવ્યાંરે ઘેરી ઊંઘનાંરે—માથે નગા૦ ૫ ૧ ગમાવ્યું એમ ઘેરી ઉંઘમાં ઘણું ભાઇરે; મધ્યાં નહિ દુઃખ આ માંકાણનાંરે—માથે॰ નગા॰ ll ૨ જોત જોતાં જીવન આમ વહી જશે ભાઈરે; કાગળીયાં આવી જાશે કાળનાંરે—માથે॰ નગા॰ ॥ ૩ કુટુંબ કખીલે નહિ કામે આવે ભાઈરે; સગાને સધી સર્વસ્વાનાંરે—માથે નગા॰ ॥ ૪ અંતે એક ધર્માજ સાથે આવશે ભાઇરે, ઈ નહિ જાણુતારા કામનાંરે—માથે ધમ તેડુ ધ્યાવેા લલિત શુભ ધ્યાને ભાઈરે; ધર્મ ધાર્યો થશે તારા દીલનાંરે—માથે ૨૫ આત્માપદેશ. અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર હારૂં—એ દેશી. અસભ્ય ગુણગણથી ભર્યાં ભાઇ, ઉત્તમ આપને ધાર આતમ; હાંરે વાલા પડીયે પ્રવૃત્તિના પાસ, હુહેહેજી.... પ્રવૃત્તિ સંગે પામીએ ભાઇ, દારૂણ દુઃખના માર્ આતમ; હાંરે વાલા એની ધરી ખાટી આસ, હેડેહેજી.... ભમ્યા અનતા ભવ વિષે ભાઇ, આવ્યે નહિ'હજી અંત આતમ; હાંરે વાલા એ સંગતના રે સાર, હેઙેહેજી.... ખાયું ખરેખર બહુ ખમ્સ" ભાઇ, તાયે ન સૂકા તંત આતમ; હાંરે વાલા કર હજુ કાંઇક વિચાર, હૅહેહે..... Jain Education International નગા॰ ॥ પ્ નગા૦ ૫ ૬ For Private & Personal Use Only ... .... **** ... .... 1000 .... .... ૧ ર શા૩ ૪ www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy