________________
સ્તવનાદિ સંગ્રહ.
પરમ ગીશ્વર મહાત્મા શ્રીઆનંદઘનજીની પ્રસાદી.
[ શ્રીઆનંદઘનજી, શ્રી જયવિજયજી ઉપાધ્યાય અને શ્રી સત્યવિજય ગણી એ ત્રણે મહાપુરૂષો સત્તરમા સૈકામાં સાથે થયા છે. ]
- શ્રી શાંતિનાથનું સ્તવન,
રાગ મલ્હાર ! ચતુર ચોમાસું પકિમી–એ દેશ. શાંતિજિન એક મુજ વિનતિ, સુણે ત્રિભુવન રાય, શાંતિ સરૂપ કેમ જાણીએ, કહે મન પરખાયરે. શાંતિ૧૫ ધન્ય તું આત્મા જેહને, એહવે પ્રશ્ન અવકાશરે; ધીરજ મન ધરી સાંભળે, કહું શાંતિ પ્રતિભાસરે. શાંતિ-રા ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવરે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવરે. શાંતિ ૩. આગમધર ગુરૂ સમકિતી, કિયા સંવર સારરે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધારશે. શાંતિકા શુદ્ધ આલંબન આદરે, તજી અવર જાલરે તામસી વૃત્તિ સવિ પરિહરી, ભજે સાત્વિકી શાલરે. શાંતિપા ફલ વિવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સબંધી સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધીરે. શાંતિદ્દા વિધિ પ્રતિષેધ કરી આતમાં, પદારથ અવિધરે, ગ્રહણવિધિ મહાજને પરિગ્રહ્યો, ઈત્યે આગમ ધરે શાંતિ છા દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરૂ સંતાનરે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવજે, ધરે મુગતિ નિદાન. શાંતિ માન અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક પાષાણ, વંદ નિંદક સમ ગણે, ઈયે હેય તું જાણજે. શાંતિલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org