________________
: ૯૮ : ડાભી છીંકે અધફળ લહે, જમણું છીંક બુરી સહુ કહે, પૂઠે છીંક સુખદાયક સહી, ઘણું છીંક તે નિષ્ફળ કહી. . ૩ હાંસ ભય ઉપાધિ કરી, હઠ ઘણે મન માંહે ધરી; અહિ છીંક તે નિષ્ફળ જાણ, ફકર છીંક તે નિઃખર આણું ૪ મંઝાર છીંક તે મરણ જ કરે, ઈસી છીંક કણકારી સરે; વસ્તુ વેચતાં છીંક જ હેય, આણ્ય ક્રિયાણું મેળું હોય. ૫ વસ્તુ લેતાં છીંક જ હેય, બમણું લાભ સઘળાને જોય, ગઈ વસ્તુ છે જેવા જાય, છીંક હોય તે લાભ ન થાય. . ૬ નવાં વસ્ત્ર વળી પહેરતાં, છીંક હેય આગળ અણુછતાં, ભજન હેમ પૂજાનું કામ, મંગલિક જે ધર્મ સુઠામ. . ૭ કામ એટલા કીધા અંત, વળી ક્રિયા કરાવે ખંત; રતિ સ્નાન કરીને રહે, છીંક હોય તે પુત્ર જ કહે છે ૮ ઋતુવતીને દીધે દાન, પછી હવે પુત્ર નિદાન, વૈરી જીતી જાશું જોય, છીંકે વેરી સબળ હોય. ૯ રોગી કાજ વદ તેડવા, જાતાં છીંકે જે નવ નવ તે રેગીને મૃત્યુ જાણુ, કામ વિન વૈદ્ય નાણીયે. જે ૧૦ વૈદ્ય રેગીને ઘેર આવતાં, છીંક હોય ઔષધ આપતાં; રગી તણે રેગ તે સમે, આહાર લે તે જમવું ગમે. ૧૧ વ્યાપારે લીધે વ્યાપાર, છીંક હોય તે વૃદ્ધિ અપાર; લેખું શુદ્ધ દીધું રાયને, છીંકે ફેક થાય તેહને. ૧૨ પાણી પીતાં વા પ્રીય સંવાદ, છીંક દષ્ટિ દેષ અનિવાદ નવે ઘરે વસવા આવીયે, છીંક હોય તે ઊચાળીયે. ૧૩ વ્યાજે દ્રવ્ય કેહને આપતાં, વળી પૃથ્વીમાં ધન દાટતાં કર્ષણ જેવા જાતાં વળી, વૃષ્ટિ હાય પુહરી મન રળી. ૧૪ છીંક શુકન નર જાણે જેહ, પગ પગ સંપદ પામે તેવ; છીંક વિચાર જાણે જે કેય, રૂદ્ધિ વૃદ્ધિ કલ્યાણક હેય. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org