________________
: ૫૪ : મચ્છ રસના મેહે મરાતારે, મણુશર્ણ મધુ ઘાણે થાતારે. પતંગ નેત્રથી દુઃખ પાતા .... ... ... | સમ0 | ૩ સારંગ શ્રવણે થાય નાશ રે, અકેક ઇક્રિયે વિનાશરે. સર્વે સેવે તેનું શું થાશે . . . . સમો છે પડ્યા જેહ પંચેંદ્રિ પાશેરે, કરે આત્મનું કામ વિનાશરે. ખેવના નહિ અંતરે ખાસ . . . | સમ ! ૫ ચૂકે વિષયી ચાળા ગોટાળારે, લાભ લખ કેટીગણે લાલારે. વરે વેગે શિવવર માળા ..... ... ... | સમ છે ૬ નહિ વિષયી જે નરનારીરે, આપે આપણું લીધ સુધારીરે. ધન્ય ધન્ય તેની બલીહારી ... ... ... | સમ છે ૭ આવ્યો અવસર ઉત્તમ જાણુરે, કર લલિત શુભ કમાણીરે. લેવા શિવસુખની લ્હાણી - ... . તે સમ છે ૮
૪૯ સ્વાર્થપણું વિષે આત્મપદેશ.
જીવને શ્વાસ તણી સગાઈ—એ દેશી. સ્વાથી સર્વે કુટુંબ સગાઈ, ભુલથી શાને ભુલે ત્યાં ભાઈ-એ ટેક. માત પિતા કહે પુત્ર એ હારે, પત્ની તે પ્રીતે પરણાઈ, ભાળી ભામાને થઈ ચિત્તભ્રમી, ઝટ રહ્યોતે જુદે થઈ. સ્વા. ૧ કમાય ત્યાં તક કહે સહુ કાકા, પુત્રાદિ પરિવાર ધાઈ. ટો કહે દરકાર નહિ તેની, ડોસો જબ જાવે દેખાઈ સ્વાગ ૨ એક ઉદરથી અવતર્યા એતે, ભળતા સ્વભાવે ન ભાઈ અ અન્ય તે અલ્પ બાબતમાં, લેતા તે સામી લડાઈ. સ્વા. ૩ લભ લાલચે બહેની લેભાઈ, ભાઈ આયે કહે ભાઈ, પડતિમાં જરી ન પિસવા દીધે, મુદલ ગામની મહી. સ્વા. ૪ પત્ની પ્રેમપતિ જેવા કારણે, ડુંગે મરિયે ઢળાઈ રેઈ નહિને રસેઈ બનાવી, ખૂબ કુટયું સીરે ખાઈ. સ્વા. ૫ પૈસા માટે પિતા પુત્રી વેચે, જુવે ન ઘર કે જમાઈ; ભુખ દુઃખકે ભલે ભેગે રંડાપે, કહે પિતા એ કસાઈ. રવા. ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org