________________
૧૦૪
ડુબે ડુબાવે એહ કુગુરૂ, હિતની જ થાવે હાણ, સુખ નહીં સહી સ્વપ્નમાં, નાખે નરકે અજાણે મૂખ ગુરૂ મળવાથી રે, ભવ ભવ રહ્યું ફરવા. પથ્થ. ૧૩ શાસ્ત્રથી સાધુ ગુણ સાંભળી, એની કર ઓળખાણ, સાચા સદ્દગુરૂ સેવીને, કરને લાલત કલ્યાણ અમૂલ્ય સુખ એનાથી રે, ફેરા ટળે ઝટ ફરવા. પથ્થ. ૧૪
સિદ્ધસેનદીવાકર ને વિક્રમ રાજા. વિદ્યાધર ગચ્છમાં કંદિલાચાર્યના શિ વૃદ્ધવાદીને તેમના શિષ્ય સિદ્ધસેન દિવાકર થયા. તે જ્ઞાતે બ્રાહ્મણ ને વેદાદિ વિદ્યામાં કુશળ હતા. વીર પછી ૪૫૩-૬૪ વર્ષે ભરૂચમાં ખપુટાચાર્ય, ૪૬૭૬વર્ષે આર્યમંગુ, પાદલિપ્ત, વૃદ્ધવાદી અને વિકમરાજાને જેની કર્યો તે સિદ્ધસેન દિવાકર થયા. તેઓ વીર પછી ૫૦૦ વર્ષ પછી સ્વર્ગે ગયા. વિક્રમ રાજા–વીર નિર્વાણ પછી ૪૭૦ વર્ષે થયા.
વિક્રમની રાજ્યરિદ્ધિનું વર્ણન.
૮૦૦ મુકુટબંધી રાજાઓ હંમેશ હેમની સેવા કરતા હતા. ૧૦૦૦૦૦૦૦ મહાન પરાક્રમી સુભટ હતા.
૧૬ ઊત્તમ પંડિતે હતા. ૧૬ નિમિત્તવેત્તાઓ હતા. ૧૬ રાજ હતા. ૧૬ વિદ્વાન ભાટકવિ હતા.
૧૬ ઢાઢીએ ગાય કરનાર હતા. ૩૦૦૦૦૦૦૦ પાયદળ લશ્કર હતું તે ૧૮ જન વિસ્તારમાં રહેતું. ૧૦૦૦૦૦૦૦૦ દરેક પ્રકારના કુલ વાહનો હતાં.
૪૮૦૦૦૦ નાવડાં વહાણ વગેરે હતા. ૫૫૫૫૫૫૫૫૫ આટલા સર્વે દિશાઓને વિષે રહેલા પ્લેચ્છને
રણસંગ્રામમાં હણુને પિતાને સંવત ચલાવ્યું. -=-= સમાસ =====
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org