SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ધ૦ ૨ ધ. ૩ સવિ ધર્મ સાધમિક સેવ, બુદ્ધિ તેલે તેલાય; કેવળજ્ઞાની તે કહે, બંને સરખા થાય, હૃદય તેહ રાખજો ધારી, આવી છે. સ્ત્રી માત પિતાદિક મળે; સબંધ વારંવાર; સાધર્મિક જનને સબંધ, દુર્લભ દીલમાં ધાર, એહની ઉર ધરે યારી, આવી છે. ઉભય ફળ ઈચ્છા વિના, પ્રભુ પ્રત્યે પૂર પ્રેમ; સાધર્મિક વાત્સલ્સ શુભ, ત્રણ ગુણ ગણ તેમ, જંખના રાખ તે જારી, આવી છે. વસ્તુપાલ એક વર્ષ એમ, કોડ ખરચવા કીધ; સાધમિક વાત્સલ્ય મહી, જાવ છવધન દીધ, દાયક લે શાસ્ત્ર સંભારી, આવી છે. નિયાણ વિણ ઉદાર મન, હર્ષે રોમ વિકસીત; જિન પૂજા ગુરૂ ભકિતને, સાધમિકમાં પ્રીત, લલિત કહ્યો લાભ ત્યાં ભારી, આવી છે. ધ, ૮ ધ ૦ ૫ ધ૦ ૬ ૯૪ બેલવા વિવેકની. પ્રભુ ભજ લે મેરા દિલ રાજી–એ દેશી. બીજા છોને ભલે બહુ બોલે, તું હારૂં રાખ સમલાલે. એ ટેકો બીજાનું બેસું તે તે બીજાને, ચડાવશે ચકલે; તે માંહે શું જાય છે ત્યારૂં, ખાંતે ખૂદરા બેલે. બી ૧ વગર સમજનું વદશે તેનું, પકડાશે પટ પિલે; છેલ્લું બધુએ બાર પડશે, લેક લડે મળી લે. બી. મે ૨ બેલ્યાનું મેં ગંધાએ બહુ, કહેણ કહાયું જોલે; અણ સમજને અસબંધનું, ગણાસે કહ્યું . બી. ૩ ગધે છેડાને શિખવીયું, અક્કલ વિણ અટેલે; ગધે તવ જોતરાયે ગાડે, ઘર ઘાલ્યું જે ગેલે. બી. કે ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy