SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૯ વાસી. ૯ આણુિશ એંશીની સાથે, વદી છઠ્ઠ અશાડી ચાલે; કર્યું. અણુસન પ્રાતઃકાલે, વેગે આા સ્વર્ગીના ગુણીના ગુણાને ગાવા, લલિત તું લેખરા હાવા; ભવાન્ધી તે ભલી નાવા, નિપુણ નર મેં નથી જોયા. ૧૦ ૮૪ ધર્મની ઉત્કૃષ્ટતા. મેતારજ મુનીવર ધન્ય એ દેશી, સ્હાયક દાયક ધ છે જી, તારક ધારક તેહ સિડી સહી શિવ પૂરનીજી, આધાર આ ભવે એહ. વિ ભાવ ધરીને આરાધા ધમ એહ. જયકાર. ધ અને ધર્મી તણીજી, સાચી કરજો હાય; સાચું સાક્ષ્ક તે સહીજી, આ ભવ એળે ન જાય. પ્રભુની આણા પાળવીજી, સાચા તે સહી ધ આણાથી અવળા ચલેજી, એહીજ માના અધ હિંસાથે ધર્માં હાય નાજી, અહિંસાયે રહે એહુ; અહિંસા સુદ્ધિ આદરાજી, તેહથી મળશે. તેહ. દયા દીલમાં છે. ઘણીજી, ધ ધીંગા તેહ ધાર; પાપે ક્ષય પાવે ઘણેાજી, ધમે જગે પાપ પંક પૂરો પડ્યોજી, દાખ્યા તેહ દુઃખદાય; રતી ધર્માંની નવી રહેજી, મુંઝવણ તે મન માંય. ભણી ગણીને ભલા ગયાજી, પણ પડિત થયા કાય; અઢી અક્ષર ભણે એહનાજી, પુરા પાંડિત તે હાય. નિયમ ધર્મીના નહિ પળેજી, પ્રભુ પ્રાના તે વ્ય; પથ્વ કાંઇ જો નહિ પળેજી, એસડે ન સરે અ જ્યાં ગાંઠે। ત્યાં રસ નહીંજી, રસ ત્યાં ગાંઠ નહિ હોય; ધર્મે ઢાંગ ચાલે નહીંજી, ઢાંગે ધર્મ નહીં કાય. ભાગ ૨-૧૨ Jain Education International એ ટેક. ૧ For Private & Personal Use Only ભ ભ ભ સ ભ ભ ભ ભ ૩ ૪ ૫ -~ www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy