SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ સામંત ભદ્ર સમી પાટે, વનવાસી ગ૭ વાસે રે સૂર્યદેવ છત્રીસમી પાટે, વા વડગચ્છ ખાસે રે. સ્થ૦ ૯ ચુવાલીશમી પાટે રહાવા, જગચંદ્ર જગ જાણે રે; તપગચ્છ નામ પડ્યું છે ત્યાંથી, તપ તપીયા તે ટાણે રે. સ્થ૦ ૧૦ વિમળ શાખ આનંદ વિમળથી, છપન્ન પાટથી સોય છે. સાગર શાખ તે અઠ્ઠાવનમા, હીરસૂરિ પછી હાય રે. સ્થ૦ ૧૧ પટધર એમ ઇત્યાદિક પાટે, વળી વળી વંદુ વાલા રે; કીતિ, કસ્તુર, મણિવિજય ગણું, બુદ્ધિગણી બુદ્ધિવાલા રે. સ્થ૦ ૧૨ વિજયાનંદસૂરિ તસ વદે, કમળ-વલ્લભરિ કેડે રે, વિનયે વંદન વાંચ્છિત પૂરે, ક્રૂર કમેં પણ મેડે રે. સ્થ૦ ૧૩ વૃદ્ધિચંદ વિજયાનંદ ભ્રાતા, મહત ગુરૂ મમ દાદા રે; કરૂણકર કપૂર પસાથે, લાભ લલિતને જાદા રે. સ્થ૦૧૪ ૮૨ સંવત્સરી બારસાની ભેદ થે હવે સાંભળે, મનમેહન મેરેએ દેશી. સૂત્ર બારસા સાંભળે, સાચું તે સુખદાઈ; સાધુ સમાચારી સાર, પૂન્ય અવસર પાઈ. એ ટેક. સેવે સુપર્વ સંવત્સરી સા. અન્યન એવું ધાર. પૂ૦ ૧ કેસરી પશુ ગણે કહ્યો સાવ ભરત ભૂપમાં ભાણ પૂ૦ શત્રુંજય સવિ તીર્થમાં સારુ મત્રે નવકાર માન. પૂ૦ ૨ તારા તેજે ક્યું ચંદ્રમા સાતરૂવરે કલ્પ તેમ પૂ . સૂત્રમાં કલ્પ સૂત્ર વડુ સારુ પર્વમાં આ પર્વ એમ પૂ૦ ૩ ઉત્તમ ધર્મને આદર સાવ નેહ ધરી નરનાર પૂ . દેવ ગણ નંદિશ્વર દ્વીપે સાવ કરે મહત્સવ કાર. પૂ. ૪. જય જીવ જાતીની સા. અમર પળા આપ પૂ૦ વૈર વિધ વિસારીને સારા સમ શાંતિ ા છાપ. પૂ. ૫ પૂજો જ્ઞાન પાવન થવા સારુ દાન દેશે દિલ ધાર પૂ પડિ વર્ષ પાપને સાવ ખમે ખમા ખાર પૂ. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy