________________
ચુંવાલીશ વર્ષ કેવળ વાઢ્યારે, જે પૂરી સંઘ સકળની આશારે, ૪.૯ વીર પછીના ચેસઠ વરસે રે, જ0 મેક્ષ ગયા મહા પ્રભુ હર્ષેરે. જ મહાલે ત્યાં થઈ મેવાશી રે, ૪૦ શુભ દાયક ભે શાબાશીરે. જ.૧૦ મનઃ પરમાવધિ પુલાલધિરે, જે આહારક ક્ષપક ઉપસંસિદ્ધિરે; જેo કલ્પ સંયમત્રિક કેવળને શિવરે જ દશે ગયાં પ્રભુ ગયા તે દીવજે. જે.૧૧ અમ મને મેટી એહ આશારે, જે પૂરે આશાની પપાસા રે; જે ભવ ભીતી લલિતની હરરે, જં, સુખીયે તુમ સરખે કરજે. જે.૧૨
૫ શય્યભવસૂરિની ( જ્ઞાતે બ્રાહ્મણ, ૨૮ વર્ષે દિક્ષા, ૧૧ મુનિપણે. ૨૩ વર્ષે આચાર્ય, સવિ ૨ વર્ષાયુ પૂર્ણ કરી વીર પછી ૮ વર્ષે સ્વર્ગો.)
(હોરી) ભલે આવ્યા હું હર્ષ ભરાણી એ દેશી. ગુણી ગુરૂ ગુણનાજ ભરીયા, દયા દીલ ડહાપણે દરિયા. ગુણી, ટેક પ્રણમું ધર્મ ધરી ગુરૂ પ્રેમ, જ્ઞાન ઘણું ઘણું વરિયા. ગુરૂ મહારા. શ્રી શય્યભવસૂરિ દર્શન પાઈ, પ્રાણું પાર ઉતરીયા.
સંસાર સહેજે તરિયા. . . . ગુણી | ૧ મનક માટે દેશવૈકાલિક કીધું, ભાવે ભલા ત્યાં ભરિયા. ગુરૂ મહારા. સાધુ સકળને અતિ ઉપયોગી, તરશેને બહુ તરિયા.
ઠીક ઠામ જઈ ઠરીયા, . . . . ગુણી | ૨ પાંચ મહાવ્રતને પાળવા પ્રતી, પચંદ્ધિવશનહિ પરિયા. ગુરૂ મહારા. પંચ સમિતિ ત્રણ ગુપ્તિને પાળે, સંયમ ગુણે સુધરીયા.
અતિ ગુણે અલંકરીયા. ... ... છે ગુણ ૩ પરિસહે સહન કરવું નહિ પાછા, ધીર ગુણદીક ધરિયા, ગુરૂ મહારા. સાધુપણું શોભાવ્યું સુગુણથી, ભાવ ભલાયે ભરીયા.
વધુ વૈરાગને વરીયા. . . • ૫ ગુણી છે ૪
૧ તેમનો પુત્ર હતા, તેનું છ માસનું આયુ જણાવાથી તેના માટે દશવૈકાલિક બનાવ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org