________________
(૧૦૦)
ઘાઘા નવખંડા તીર્થ, (આ નવખંડી પાર્શ્વનાથ ઘણા જુના છે, જમીનમાંથી નવ કકડા નીકળેલ, તેને મેળવી નવ દિવસ સુધી, ઘઉંની કેરી લાપસીમાં રાખવા સ્વપ્ન આવ્યું, તે પ્રમાણે કરતાં કાઢતાં ભુલથી એક દિવસ અગાઉ કઢાણા તેથી હાલમાં સહેજ સાંધા દેખાય છે. ત્યારથી નવખંડા નામ કાયમ રહ્યું.)
સ્તવન. રાગ બહરવા-કહેરવા ધન ધન છે જગમેં નરનાર એ દેશી. શુભ શરન કીયા શિરતાજ, કાજ મુજ કરના યા નહિ કરના; જવું મે જાપ પાસ જિનરાજ, ધ્યાનમેં ધરના યા નહિ ધરના શુભ ટેક મેં ગુતા રહી ગતિ ચાર, નીચ નર્માદિક મઝાર; ફૂર કષ્ટો સહ્યા અપાર, પાપી જમકે વશ પરના શુભમાન વધુ વિભાવકા વ્યાપાર, સ્વ સ્વભાવ દીયા ટાર; મિટે ન જન્મ જરાદિ માર, કુછ ઉપાય દીખા કરનારા શુભબાર આચણે છે દુષ્ટ અપાર, કેધ કષાયકા સંચાર; ચિત્ત ચહું ભૂંડાઈ ભાર, ગુન ગીન એ કિકરના પાશુભ પાસ કહા મેને કરતાર, દુઃખીયા હે મુજ દિદાર; સુની સત્વર કરના સાર, સાહિબ કિયા મેં તુમ શરનાવાશુભાઇ દેખ નવખંડા દિદાર, નિશ્ચય વે દુઃખ વિસ્તાર, લાભ લલિતકે શ્રીકાર, દીલકા વેહી મિટાદે ડરના ગાશુભ પાપ
ભીલડીયા પાર્શ્વનાથ (આ તીર્થ સાથી સાત ગાઉ પશ્ચિમ તરફ છે. વિકટ સં. ૧૩૪૪ માં મહાવીર પ્રભુની ૪૭ મી પાટ ઉપર આવેલા સેમપ્રભસૂરિ, આ ભીલપાલીનગર ભાગવાનું ધારી, પહેલા જ કારતકમાં પ્રતિકમી ચાલ્યા ગયા ને તરતનગર ભાંગ્યું, તેજ ભયથી તે વખતે ઉપરના દેરાસરમાંથી પાર્શ્વનાથજીને ભયરામાં પધરાવ્યા હોય એમ લાગે છે. ફરીથી સં. ૧૮૭૨ માં વિસામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org