SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૯ર) છે. તેમાં માળ છે. ત્રણ માળ સુધી માણસે જઈ શકે છે. આગળના ઘુમટમાં કેંગર પાથરેલા છે. ફરતી બાવન દેરી હતી તે, પાછળથી અજેપાળે તેડાવી નાંખી છે, ને મૂળ દેરાસરને કોઈ ભેજકના નાટક વગેરેના દેખાવથી, બધપામી રહેવા દીધું. ] સ્તવન, મકી જાન બની ભારી—એ દેશી. તીર્થ શ્રી તારંગા તારૂં, મહું તે તીથે મન મ્હારૂં. તીએ ટેક ઉંચું ધામ અસમાનમાં, કર્યું કામ શ્રીકાર; અજિત જિન એમાં વસે, જપે નામ જયકાર. દીલ દરશને કરી ઠારૂં, જણાવું દુઃખ જઈ મ્હારૂં. તીર્થમાળા પાંચ ઇદ્રિ પરવશપણે, વીશ વિષયે તાર; બને બાવન તેહના, વર્ણવ્યા કુલ વિકાર. જાય નહીં તે રહ્યા જારૂં, નિવારી દુઃખ કરે ન્યારૂ. તીર્થગારા વળી વિષયી વિકાર વશ, કર્યા કર્મ કરતા; કુર કષાયી કાર કર, તૂટે નહીં તસ તાર. મુઝાઈ મન રહ્યું હારું, ધીરજ તે કેમ હું ધારું. તીર્થ મારા વધુ વિષય ને કષાયને, માથે જબરે મારક - ટાળક વિણ તે નહી ટળે, પ્રભુ અમ એ પિકાર. દાટે એહ દુઃખનું બારૂ, કરે કરૂણા કરી સારૂં. તીર્થ મજા અરજી આ આશાભરી, સત્વરે કરવા સાર; લલિતના લાભ થવા, આપ તણે આધાર શરણું સાચું ગ્રહ્યું તારૂં, માગણું મેક્ષનું મહારૂં. તીર્થબાપા માતર તીર્થ. [ આ ફરતી બાવન દેરીનું દેરાસર છે. મૂળનાયક શ્રી સુમતિજિન છે. આ દેરાસર જીર્ણ થવાથી અમદાવાદના શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી સં. ૧૯૮૩ ની સાલમાં જીર્ણોદ્ધાર કરાવ્યું છે. ખેડાથી બે ગાઉના આશરે છે. સાચા જિન તરીકે પ્રસિદ્ધ છે. ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004882
Book TitleKarpur Kavya Kallol Part 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year1932
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy