________________
(૯૦ ) ભવ ભીડ ભાગે ભાવથી ગિરિ ભજે રે ઉત્તમ ભાવ ભાવે એ શુદ્ધ ઉપાય, જન્મ જરા મર્ણનાં દુખડાં જાય. દેવ
ભવી ભાવે ભાવે ગિરિવર ગુણને રે, દર્શન દુર્લભ દુનીયે દેખાય, જા૫ નામ થકી લલિત જપાય. દે
રામસેણ તીર્થ. [ આ તીર્થમાં શ્રી રૂષભદેવ તથા ચંદ્રપ્રભુની, વડગચ્છ સ્થાપક છત્રીશમા પટધર શ્રી સર્વદેવસૂરિયે વર સં૦ ૧૪૮૦ વિકટ સં. ૧૦૧૦ પછી રામસિન્યપુરમાં પ્રતિષ્ઠા કરી. આ તીર્થ ભીલડીયાથી ઉત્તર દિશામાં ૧૨ ગાઉ તેમ ડીસાથી પણ ૧૨ ગાઉ થાય છે. હાલ ત્યાં શ્રાવકના આઠ-દશ ઘર છે. ત્યાંની વ્યવસ્થા સામાન્ય છે.)
સ્તવન મારે રામ ગયા વનવાસ રે, નિંદ્રા મુજને નાવે જરી. મરે છે એ દેશી. ત્યારે જાણીને પ્રભુ તાર રે, ત્યારે તુજને જાણું ખરે; આ ભવાબ્ધિ પાર ઉતાર રે, ત્યારે ત્યારે છે એ ટેકવે છે કષાય વાર ટાળે વિષય વિકારે, મેહને ટાળશે મારે ત્યારે ભવ ભય ભારે મમ દુઃખને દુખારરે, નાથ તે નેહ નિવારરે. ત્યારે જન્મ જરાદિક માંહે હું ઝડપાયે રે, વાલા વેગે કરો વહારે; ત્યારે તૃષ્ણાની તે પે હું સદા રંગાયેરે, તેઓ તેહ તૃષ્ણા તારરે. ત્યારે ૨
રામસેણમાં શ્રીરૂષભ ને ચંદ્રપ્રભુ, અર્જ આ મારી અવધારરે, ત્યારે ભક્તવચ્છલ ભગવાન તું સાચે મહારે, અઘ હરકતને હરનારરે. ત્યારે ૩ તાર્યા અનંત તેમ તારશે મુજને, એ છે ત્યારે આધારરે, ત્યારે લખ્યું લલિતનું આ કરવાને લેખે, સત્વર કરે જિન સારરે. ત્યારે૦૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org