________________
: ૮૫ :
t॰ કયા છને નીચ ગણવા. ૩૦ ૧ દુષ્ટકરમી, ૨ વ્યગ્રચિતવાળા, ૩ જુઠુ ખેલનાર, ૪ ચંચળવૃત્તિવાળા, ૫ પેાતાને ડાહ્યો માનનાર, ૬ ધર્મ નહિ પાળનાર.
૧૦ કયા છ અગ્નિ વિના દેહને ખાળે. ઉ૦ ૧ ખરાબ ગામમાં રહેવુ, ૨ નીચ કુળવાનની સેવા, ૩ ખરામ અન્ન ખાવું, ૪ ક્રોધવાળી સ્ત્રી, ૫ મુખ પુત્ર, ૬ વિધવા દીકરી.
૫૦ કી છ વસ્તુ કર્મે કરી ભાગવાય. ૩૦ ૧ જન્મ, ૨ મરણુ, ૩ પુન્ય, ૪ પાપ, પ નરક, ૬ મેાક્ષ.
૨૦ બ્રાહ્મણનાં છ ક કયા. ૦૧ યજન, ર ચાપન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, ૫ દાન, ૬ પ્રતિગ્રહ.
૦ ભાવ શ્રાવકનાં છ લીંગ કયા અને તેના એગણત્રીશ ભેદ કેવી રીતે છે. ઉ૦૧ કૃતવ્રત કર્યું, ૨ શીલવાન, ૩ ગુણવાન, ૪ ર્વ્યવહાર, ૫ ગુરૂશુશ્રુષા, ૬ પ્રવચન કુશળ. ॰ તે છ લીંગાને જરા વિસ્તારથી સમજાવેા. ઉ૦ ૧ કૃતવ્રત, કર્મ –વ્રતની ક્રો અજાવનાર હાય તેના ચાર ભેદ છે— ૧ આકશું તે ( સાંભળવું ), ર જ્ઞાન તે ( સમજવું ), ૩ ગ્રહણ તે ( સ્વીકારવું ), ૪ પ્રતિસેવન તે( ખરાબર પાળવું ) ૨ શીલવાન હેાય તેના છ ભેદ છે
૧ આયતન તે–( ધીજનાને મળવાનું સ્થાન સેવે) ૨ કામ સિવાય પારકા ઘરમાં ન જાય, ૩ વિકારવાળાં વચન ન મેલે, ૪ મૂર્ખ લેાકાને આનંદ થાય એવી ખાળક્રીડા વર્ષે, ૫ જુગારાદિ કર્મ વજે, ૬ મીઠા વચને કામ સિદ્ધ કરે. ૩ ગુણવાન પણું તેના ૫ ભેદ છે—
૧ સ્વાધ્યાયમાં તત્પર, ૨ ક્રિયા અનુષ્ટાનમાં તત્પર, ૩ વનચમાં તત્પર, ૪ સર્વે બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિના ગમમાં રૂચિવત.
૪ રૂજીવ્યવહાર તે ( સરળપણું ) તેના ૪ ભેદ છે
૧ ચથા કહેનાર, ૨ અવચક ક્રિયા, ૩ વેચવા સાટવામાં એકવચન અને જૂઠી સાક્ષી નહિ પુરનાર છતા અપરાધના પ્રકાશક, ૪ ખરાભાવથી નિષ્કપટ મૈત્રિ કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org