________________
: ૬૮ :
આધર્મપરાય–અહિ હાર અસી ફુલમાળ, વિષ રસાયની થાય;
શત્રુ વશ ને દેવ પ્રસન્ન, પામશે ધર્મ પસાય. ઘરચે વારી-લેપ દાંત ને કાષ્ટની, લોહ અને પાષાણ;
પ્રતિમા તે પણ જાતની, ઘર ચિત્યે નહિ આણ. શ્રાધઅભિગમ-અચિત આદર સચિત ત્યાગ, નિરખતાં નમસ્કાર
ઉત્તરાયણ એકાગ્રતા, દેવ દરશને ધાર. રાજ અભિગમ-મુગટ ખડગ ને મેજડી, છત્ર ચામર તે કેય;
દેવ ગુરૂ દશે રાજવી, તેહ તજે તે જોય. તે રાજા ગણાય-સેનાપતિ પુહિત ને, શ્રેષ્ટિ અમાત્યસુહાય;
સાર્થવાહ પંચ લક્ષણે, શિર અભિષેકે રાય. આ રાજપાલન-ધર્મ રાજ્ય ત્યું ભૂમિ અને પ્રજાને નીતિ પાળ;
ભેદ પાંચથી ભાખિયું, રાજ પાલન નિહાળ. આ યશ ભેદ–જન્મકૃત્ય ને પ્રતાપ યશ, કીર્તિજ પ્રાક્રમ રૂપ,
સદાચારથી પ્રવર્તવું, પાંચ તે યશ સ્વરૂપ. પ્રભુત્વના ભેદ-જ્ઞાન અક્ષય અને શૌર્ય, સ્થાપના અને પ્રદાન;
પાંચ એમ પ્રકાશીયાં, પ્રભુત્વ એહ પ્રમાણ. અહીં સુવું નહિ–દેવ દેવળ કે રાફડે, વૃક્ષની નીચે વાર;
સમશાન વિદિશી મસ્તકે, સુવામાં નહિ સારા વિદ્યાર્થી લક્ષણ–કાગચેષ્ટા બગધ્યાન ને, શ્વાન નિંદ્રા સુસાર;
અલ્પ આહાર સ્ત્રીને ત્યાગ, વિદ્યાથી વતી ધાર પંચ કહ્યું કા-પંચ કહ્યું પ્રેમે કરે, અઘટતું છે તે હોય;
લાભ ઘણો તેથી લો, પંથી પાયે સોય બંધુ સાથે જાય–વન જાતાં સંગમાં, જરૂર ચારે જાય
કેશ કાન ચક્ષુ ને દંત, પસાર પાચે થાય આને હઠવાદ–જોગી જીવતી બાળહઠ, રાજા રેવંત જાણ
મુદ્દલ હઠ નહિ મુકશે, હઠથી પાવે હાણ આશબ્દનાભેદ-વિણું વળીજ સતારને, વંશ માદળે માન
પંચમ કહ્યો કરતાળને, શબ્દની જાતી જાણ આ નિધાનભેદ-પુત્ર વિજ્ઞાનને ધાન્યનું, મિત્રને ધનનું માન
શાસ્ત્રો માંહિ તે સુચવ્યું, પંચ પ્રકાર નિધાન
નક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org