________________
: ૫૯ :
પૂર્વ જન્મમાં દીધેલા દાનના પ્રભાવથી પ્રગટ થયેલા અપૂર્વ ( અદ્ભુત ) શુભ ધ્યાન થકી, પુણ્યશાળી વિશાળ સુખ ભાગના ભાગી થયા.
એવા
યવશો . શેઠ
ખીલકુલ દોષ રહિત એવા ધૃત પુષ્ય અને વસ્ત્ર પુષ્ય નામના મહા મુનિએ સ્વલબ્ધિવડે સકળ ગચ્છની ભક્તિ કરતા છતાં સદ્ગતિને પામ્યા.
જીવત મહાવીર સ્વામીની પ્રતિમા માટે, ભક્તિથી ગામ ગરાસ આપીને છેવટે દીક્ષા ગ્રહણ કરીને, ઊદાયી નામના છેલ્લા રાજ--ઋદ્ધિ મેાક્ષ ગતિને પામ્યા.
જેણે પૃથ્વીને જિન ચૈત્યાથી મડિત કરી છે, એવા સ’પ્રતિ રાજા અનુક ંપાદાન અને ભક્તિદાન દેવાવડે મહાન શાસન પ્રભાવકની પક્તિમાં લેખાયે.
રૂડી શ્રદ્ધાવડે-શુદ્ધ ભાવયુક્ત નિર્દોષ એવા અડદના ખાકળા મહામુનિને દેવાવડે શ્રીજિનશત્રુ રાજાને પુત્ર મૂળદેવ કુમાર વિશાળ રાજ્યલક્ષ્મીને પામ્યા.
અતિદાન મળવાથી વાચાળ થયેલા વિયે સેંકડા કાન્યાવર્ડ વિસ્તારેલુ. શ્રી વિક્રમાદિત્ય અદ્યાપિ પર્યંત લેાકમાં પ્રસિદ્ધ થઈ ગયુ છે.
ત્રિલેાકી બધુ એવા જિનેશ્વરા તેજ ભવમાં મેાક્ષ જવાના નિશ્ચિત અને કૃતકૃત્ય છતાં પણ, તેમણે સાંવત્સરિક ( એક વર્ષ પર્યંત) મહાદાન આપ્યુ.
જેણે પ્રાસક ( નિર્દોષ ) દાનને પ્રવાહ આ ભરતક્ષેત્રમાં ચલાવ્યા એવા, શ્રી શ્રેયાંસકુમાર મેક્ષના અધિકારી કેમ ન થાય.
છ માસી તપ જેમણે કરેલા છે એવા વીરપ્રભુને, જેણીએ અડદના બાકુલા ડિલાભવાવડે સંતાપ્યા, તે ચંદનબાળાની કેમ
પ્રશંસા ન કરીએ ?
( પડતા ) એ રાજાનું ચરિત્ર
અરિહંત ભગવંતાએ જેમના ઘરે પ્રથમ ( તપનાં ) પારણાં કર્યા છે, કરે છે અને કરશે, તે ભવ્યાત્માએ અવશ્ય માક્ષગામીજ જાણવા.
અહા ઈતિ આશ્ચયે જિનભુવન ( જિનમંદિર ) જિનબિંમ ( પ્રતિમા ) પુસ્તક અને ચતુર્વિધ સ ંઘરૂપ સાતે ક્ષેત્રામાં વાવેલું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org