________________
(૨૧૧) શુલિકા પણ તસ્કર કીધે, લોહરા પરસિદ્ધ, તિહાં કે નવકાર સુણ, પામે અમરની ત્રદ્ધ; શેઠને ઘર આવી વિન્ન નિવાય, સુરે કરી મને હાર, સે ભવિયાં ભકતે ચેખે ચિતે, નિત્ય જપીએ નવકાર. ૧૨ પંચપરમેષ્ટિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર, પંચ સઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજે પંચ, પા લે પં ચા ચા ૨, સે ભવિયાં ભકત ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૧૩
કલશ-છપય. નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધ મંત્ર એ શાશ્વતે, એમ જંપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણજે, શ્રી ઉવઝાય સુસાધુ, પંચપરમેષ્ઠિ કૃણ જે નવકાર સાર સંસાર છે, કુશલ લાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ વ્યક્તિ વાંછિત લહે. ૧
શ્રી સમયસુંદરગાણિવિરચિત. પદ્માવતી રાણું આરાધના
રાગ વૈરાડી હવે રાણું પદ્માવતી, જીવરાશી ખમાવે. જાણપણું જગતે ભલું, ઇણ વેળા આવે, તે મુજ મિચ્છામિ દુકકડું, અરિહંતની શાખ; જે મેં જીવ વિરાધીયા, ઉરાશી લાખ. તે મુજ૦ ૨ સાત લાખ પૃથ્વીતણા, સા તે આ ૫ કા ય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે મુજ૦ ૩ દેશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદ સાધારણ બી તિ ચઉરિદ્ધિ જીવના, બે બે લાખ તે ગણુ. તે મુજ૦ ૪. દેવતા તિયચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે મુજ ૫ ઇશુભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર, ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરું, દુર્ગતિના દાતાર. તે મુજ ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org