________________
૨૦૩
એણપરે કમોદાન, પરે પરે કેળવી, તે વાયુ વિરાધીયાએ. ૮ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ કુલ ચૂંટીયાએ. ૯ પુખ પાપડી શાક, શેકયાં સૂકવ્યાં, છેદ્યાં છુંઘાં આથી આએ. ૧૦ અળશી ને એરંડ, ઘાણ ઘાલીને ઘણતિલાદિક પીલીયાએ. ૧૧ ઘાલી કેલું માંહે, પીલી શેરડી, કંદમૂળ ફળ વેચીયાએ. ૧૨ એમ એકેદ્રિય જીવ, હણ્યાહણવીયા, હણતાં જે અનુમંદીયાએ. ૧૩ આભવ પરભવ જેહ, વળીય ભભવે, તે મુજ મિચ્છાદુક્કડં એ. ૧૪ ક્રમી સરમીયા કીડા, ગાડર ગડેલા, એળ પૂરા અલશીયાએ. ૧૫ વાળા જ ચૂડેલ, વિચલિતરસતણા, વળી અથાણાં પ્રમુખનાંએ. ૧૬ એમ બેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૧૭ ઉધહી જુ લીખ, માંકડ મકડા, ચાંચડ કીડી કુંથુઆએ. ૧૮ ગદ્ધી ઘી મેલ, કાન ખજુરીયા, ગીગડા ધનેરીયાએ. ૧૯ એમ તેઇદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૦ માખી મચ્છર ડાંસ, મસા પતંગીયાં, કંસારી કેલિયાવડાએ. ૨૧ ઢીંકણ વિંછુ તીડ, ભમરાભમરી, કતાં બગ ખડમાંકડીએ. ૨૨ એમ ચૌરિદ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુક્કડંએ. ૨૩ જળમાંનાંખી જાળરે, જળચર દુહવ્યા, વનમાં મૃગ સંતાપીયાએ. ૨૪ પીયા પંખી જીવ, પાડી પાસમાં પોપટ ઘાલ્યા પાંજરેએ. ૨૫ એમ પંચેન્દ્રિય જીવ, જે મેં દુહવ્યા, તે મુજ મિચ્છાદુકોંએ. ૨૬
કે વાણુ વાણી હિતકારીજી છે એ દેશી છે ક્રોધ લેભ ભય હાસથીજી, બેલ્યા વચન અસત્ય, કૂડ કરી ધન પારકાંજી, લીધાં જેહ અદત્તરે, જિનછ મિચ્છાદુક્કડ આજ, તુમ સામે મહારાજ રે, જિનજી. દેઈ સારૂં કાજરે જિનજી, મિચ્છાદુકકડ આજ ૧ એ આંકણી દેવ મનુજ તિર્યંચનાજી, મૈથુન સેવ્યાં જેહ, વિષયારસ લંપટપણેજી, ઘણું વિડંખે દેહરે. જિનજીવે ૨ પરિગ્રહની મમતા કરી છે, ભવે ભવે મળી આથ; જે જીહાંની તે તીહાં રહી, કેઈ ન આવી સાથરે. જિનજીક ૩ યણ ભેજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષરે. જિનજી ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org