SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૫ : એને બીજી રીતે ખુલાસે. ૧ સફેત નવકારવાળી, સફેત વસ્ત્ર, સફેત કુલ, સફેત ફળ, અક્ષત, સફેત નૈવેદ, સફેત આસનપર, ભેંય તળીયે બેસી ગણવાથી મુક્તિને લાભ થાય. તેવીરીતે બધી વસ્તુ પીળી મેળવી, પૂજા કરે તથા મંત્ર ગણે તો લક્ષમી મળે. ૩ તેવી રીતે બધી વસ્તુ લીલીથી પૂજા ને જાપ કરે તે બુદ્ધિને વધારો થાય ને કન્યાની પ્રાપ્તિ થાય. ૪ તેવીરીતે બધી વસ્તુ રાતીથી પૂજા તથા જાપ કરે તે, રાજા વિગેરેને વશ કરી શકે. ૫ તેવી રીતે બધી વસ્તુ કાળીથી પૂજા તથા જાપ કરે તો, સાટણ પાટણ વિગેરે કરી શકે. ૬ પૂજા કરતાં પત્રવટે, અથવા પરગી સીખેની પ્રતિમાઓની પૂજા કરવાનું નવગ્રહ સ્તોત્રમાં ભદ્રબાહુ સ્વામીએ કહ્યું છે. ૭ જે જે ગ્રહ નડતા હોય તેની શાંતિ વાસ્તે પણ, તેમાં કહ્યું છે કે જેવા ગ્રહના રંગ હોય, તેવી દરેક રંગની વસ્તુથી પૂજા કરવી. આ હકીત પ્રતિષ્ઠા વિધિ વિગેરે ગ્રંથોથી સમજાય છે. દરેક માસમાં ગણવાને સાર. દરેક નવકાર વિગેરે મંત્ર અથવા ભક્તામરના જુદા જુદા કલેક ગણવાને સાર નીચે પ્રમાણે છે. ચૈતર–મહીને ગણવું શરૂ કરે તો બહુ દ:ખ દાયક થાય. વૈશાખ--મહીને ગણવું શરૂ કરે તે રત્નાદિકથી લાભ થાય. જેઠ–માસમાં ગણવું શરૂ કરે તો મરણ તુલ્ય ભય ઉત્પન્ન થાય. અષાડ-માસમાં ગણવું શરૂ કરે તો કલેશ ઉત્પન્ન થાય. શ્રાવણ–માસમાં ગણવું શરૂ કરે તો તે કામ સિદ્ધ થાય. ભાદરવા-માસમાં ગણવું શરૂ કરે તે સુખ થાય કે ન પણ થાય. આસમાસમાં ગણવું શરૂ કરે તે ધન તથા પુત્રને લાભ થાય. કારતક-માસમાં ગણવું શરૂ કરે તો નાન અથવા સેનાથી લાભ થાય માગસર–માસમાં ગણવું શરૂ કરે તે પુન્યનો ઉદય થાય. ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004881
Book TitleShravaka Sanmitra
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages232
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy