________________
: ૧૩૬ :
શુદ્ધ શીયલના સાળ ગુણ.
મનહર છં.
કલંક ન લાગે શુદ્ધધર્મ મળે લાકે જશ, ધ્રુવલેાકે જાય દેવ પૂજનીક થાય છે; સુરૂપ સંપત્તિ પાય સર્પ ફુલ માળ થાય,
અગ્નિ શીત વિષસુધાસમ મની જાય છે. સિંહ મૃગ ગજ છાળી આપત્તિ સંપત્તિ દધિ,
ખાએાચીયું મેટેગિરિ કંકર કરાય છે; કામણુ હુમણું જાય સંસાર સેતુ તરાય, શુદ્ધ શીલે લલિત તે સેાળ ગુણ પાય છે. જંબુદ્દીપ મેના ૧૬ નામ.
મનહર છંદ. જંબુદ્રીપ મેફિગરી સુદર્શન નામ જેવુ, લાખ જોજનને તેના નામ ગણાવાય મરને મેફિંગરી મનારમ સુદર્શન,
છે;
સ્વયં પ્રભ ગિરીરાજ નામે એળખાય છે; રત્નાશ્ર્ચય શિલેાશ્ર્ચય લેાકાનુંમધ્ય તે કહ્યો,
લેાકનાભી આછેાગિરી નામ કહેવાય છે; સૂર્યાવર્ત્ત ચદ્રાવત્ત ઊત્તમ અને દિશાદિ, અવસે નામ સેાળ લલિત લેખાય છે.
સત્તર વસ્તુ સંગ્રહ.
ભાવ શ્રાવકના સત્તરે લક્ષણ. મનહર છંદ. ( ધર્મરત્ન પ્રકરણ ) નારીના તે વશ નિહ ઇંદ્રિયે! કમજ કહિ,
ધન લાભ મળે નહિ સંસાર અસાર છે; વિષયમાં ગૃદ્ધ નહિં આરંભે એછાશ અતી,
ઘરને તેા પાસ માને દન સુ સાર છે; ગડરી પ્રવાહ નહિં આગમમાં રૂચિ સહી,
યથા શક્તિ દાનદેવે શુદ્ધ ધર્મ કાર છે; સંસાર વસ્તુ નારાજ મધ્યસ્થ વિચાર વાળા, મચ્છો નહિ મળે લેશ ભાગે કયાં વિચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org