________________
આર્ડ વસ્તુ સંગ્રહ.
પૂજાના પ્રકાર~~~હવણુ વિલેપન પુષ્પ ને, ધૂપ દીપ ઝલકાર; અક્ષત નૈવેદ્ય ફળ થકી, પૂજો અષ્ટ પ્રકાર. જિને દ્રની પૂજાનું ફળ.
: ૭ :
આ અસાધર
गाथा — उवसमइ दुरियवग्गं, हरइ दुहं कुणइ सयल सुख्खाई । चिताईयपि फलं साहइ पूआ जिणंदाण ॥ १ ॥ ભાવા—જિનેન્દ્રની પૂજા દુરિતવર્ગ ને ઉપશમાવે છે, દુ:ખને દૂર કરે છે. સમસ્ત સુખને ઉત્પન્ન કરે છે અને ચિંતાતીત-ચિંતવવાને પણ અશકય એવા ફળને-માક્ષળને સાધે છે. અઠ્ઠાઇ મહાત્સવ-અકેક પૂજા આઠ દી, ભણાવે ધરી ભાવ; અઠ્ઠાઈ ઉત્સવ એ કહ્યો, લેવા વિંજન લ્હાવ. ~~~~~અલ્પ આરંભ કામ નહીં, ધર્મ ધ્યાન માંહી નેહ; એવા દિવસે આઠના, અઠ્ઠાઇધર ગણુ એહ. આ અષ્ટમંગળ—દ ણુભદ્રાસન વર્ધમાન, શ્રીવત્સ મત્સની જોડ; કળસ સ્વસ્તિક નંદાવ, મેળે મંગળ કાડ, ફા. સુદ ૮ યાત્રા—ફાલ્ગુણુ•ઉજ્જવલ અષ્ટમી, પૂર્વ નવાણું વાર; ઋષભ રાયણ સમેાસર્યાં, જાણી તીર્થ જુહાર. એ ઓળંગે નહિ–થુંક સલેખમ વિષ્ટા માત્રુ, અગ્નિ અને સર્પ જોય; મનુષ્ય શાસ્ત્ર ડાહ્યા કદી, એલગે। નિહ કાય. ત્યાંલાજન રાખા-ગીત નૃત્ય વિદ્યા વાદ યુદ્ધ, સસુર ઘરે આહાર; વ્યવહારવતુઆઠમાંહિ, લાજ લેશ નહિ ધાર. આઆઠ આંધળા–કામી ક્રોધી કૃપણુ નર, માની ને ધનવાન; ચાર જુગારી ચાડીયા, દેખત અધા જાણું. પરદુ:ખે અજાણુ--રાય વેશ્યા યમ અગ્નિ ને, પરાણા ખાળ જાણ; ચાચક ગામરક્ષક આઠ, એ પર દુઃખે અજાણ. એને સ’ગ તો—મૂર્ખ દુષ્ટ મલીન લેાભી, દુ:શીલ અનાચાર; ધર્મનિદક ને ચારની, સંગત સાવ નિવાર. અષ્ટ ગધ નામ—કેસર ખરાસ ગેાચંદન, કસ્તુરી ચંદન જાણું; અગર તગર કંકાલ ને, અષ્ટગ ંધમાંહિ આણુ.
૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org