SearchBrowseAboutContactDonate
Page Preview
Page 358
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ગ ૧ : ઘટનાઓની સાલવાર સૂચી ૫૩૦ ૧૫૮૨ ની આસપાસ મંત્રી નગરાજજીએ પિતાના નામથી નગાસર નામે ગામ વસાવ્યું : ૧૬ ૦ - મારવાડમાં પડેલા દુષ્કાળમાં લોકોને બચાવવા માટે મંત્રી નગરાજજીએ સદાવ્રત બોલ્યાં : ૧૬ ૦ -ના લેખવાળી વીશીની એક કૃતિ જેસલમેરમાં આવેલા શ્રીઅટ્ટાપદ જિનાલયમાં છે : ૧૬૯ ૧૫૮૩ માં શ્રીહીરવિજયસૂરિને જન્મ પાલનપુરમાં થયો : ૩૩ -માં શ્રીદેવતિલકરિએ રચેલી જેસલમેરના ‘શાંતિજિનાલયની પ્રશસ્તિમાં કોરટામાં કાચર શ્રેષ્ઠીએ મંદિર બંધાવ્યાનો ઉલ્લેખ મળે છે : ૨૩૦ ૧૫૮૫ ના લેખેવાળા શ્રી શત્રુંજ્યાવતાર અને ગિરનારાવતારના બે સુંદર પટ્ટો જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિ જિનાલયમાં છે : ૧૬૮ ૧૫૮૭ માં મંત્રી કરમાશાહે શત્રુંજય ઉપર બીચકેશ્વરી માતાની મૂર્તિવાળી દેરી કરાવી : ૧૦૩ -માં મંત્રી કરમાશાહે શત્રુંજયને ઉદ્ધાર કરાવ્ય : ૧૦૪ -માં મંત્રી કરમાશાહે શત્રુંજયના રાયણુપગલાંના દેરાસરમાં જે પગલાં સ્થાપન કરેલાં તે જ વિદ્યમાન છે, અને પુંડરીકજીનું મંદિર પણ તેમણે બંધાવેલું છે : ૧૦૬ ૧૫૯૦ ના લેખવાળી એક શ્રાવકમૃતિ જેસલમેરના કિલ્લામાં આવેલા શ્રી શાંતિનાથ જિનાલયમાં છે : ૧૬૮ ૧૫૯ર માં નાકોડાના બીઝવભજિનાલયમાં મજબૂત ભયરું બનેલું છે : ૧૮૫ ૧૫૯૬ માં નાગારની હીરાવાડીમાં આવેલું શ્રી આદિનાથ જિના લય શ્રીસંઘે બંધાવ્યું : ૧૯૯ -માં શ્રાવણ સુદિ ૭ના દિવસે જામ શ્રીરાવળે જામનગરની સ્થાપના કરી : ૯૭ ૧૫૯૭ ના વૈશાખ સુદ ૬ ને શુક્રવારને લેખ નાલાઈના પશ્ચિમ દ્વારની બહાર આવેલા શ્રી આદીશ્વર મંદિરના રંગમંડપના થાંભલા પર છે : ૨૨૨ ૧૬ મી સદી પહેલાં રાણકપુરમાં ખરતરવસહીથી એળ ખાતે શ્રી પાર્શ્વ જિનાલય હતું : ૨૧૯ ૧૬ માં સૈકામાં શ્રીગર કવિએ “ખંભાત ચત્યપરિપછી રચી : ૧૭ -મી શતાબ્દીમાં ભીમપલ્લીગચ્છના આચાર્યોના સ્થાન તરીકે ભીલડિયા તીર્થભૂમિ ઉન્નત હેવી જોઈએ : ૩૬ -મા સૈકામાં શ્રીમાલદેવસૂરિએ થરાદમાં ગોરજીનું ઘર દેરાસર બંધાવ્યું : ૪૧ -મી સદીનું પંચાસરાનું સ્થાપત્ય જણાય છે તે છણેદ્વારનું પરિણામ છે : ૬૦ -મા સૈકામાં વામજમાં ભ૦ આદીશ્વરનું મંદિર હતું એ ઉલ્લેખ કવિ લાવણ્યસમય કરે છે : ૬૫ –મી શતાબ્દીમાં ઉપરિયાળામાં શ્રી આદીશ્વરનું મંદિર હતું : ૭૫ --મા સેકાના શ્રીસુધાનંદસૂરિના કોઈ શિલ્વે “ઈડરગઢચૈિત્યપરિપાટી' રચી : ૮૩ -મા સૈકા પછી નવું ઈડર વસ્યું હશે : ૮૪ -મી શતાબ્દી (સં. ૧૫૦૯)માં શ્રેષ્ઠી શાણરાજ અને ભુભવે ગિરનારમાં બાવન જિનાલયવાળા ઇંદ્રનીલતિલક પ્રાસાદ રચા : ૧૧૭ -મા સૈકામાં ગિરનાર પરના અંબિકાદેવીના મંદિરને જીર્ણોદ્ધાર થયે : ૧૨૮ -મા સૈકામાં રાઘવ શ્રેષ્ઠીએ પ્રભાસપાટણમાં તપગચ્છીય ધર્મશાળા બંધાવી : ૧૩૫ -મા સૈકાનું નાગોરના બડા મંદિરના સ્થળે આવેલું શ્રી આદિનાથનું જિનાલય છે : ૧૯૯ –મા સૈકામાં કુભા રાણુએ વસંતગઢ કિલ્લે બંધાવ્યો? ટિ૦ ૨૩૫ -મા સૈકાથી આજસુધી સુરતને ઉત્તરોત્તર વિકાસ થત રહ્યો : ૩૦ --મા સૈકા પછીનાં મંદિર શત્રુંજય ઉપર વાઘળળમાં છે, માત્ર શ્રીનેમનાથનું ચેરીવાળું અને કુમારપાલનું મંદિર પ્રાચીન છે : ૧૦૩ ૧૬-૧૭મા સૈકા સુધી સિદ્ધપુરમાં જેની સારી આબાદી હતી : ૬૭ ૧૬ ૦૦ લગભગમાં શ્રીસંઘે અમદાવાદના ઝવેરીવાડની નીશાળનું જગવલ્લભ પાર્શ્વનાથ મંદિર બંધાવ્યું : ૧૧ -લગભગમાં ઉંઝામાં શ્રી કુંથુનાથ ભવ ના મંદિરને જીર્ણોદ્ધાર થયે : ૬૬ -માં નવા બાડમેરમાં શ્રી પાર્શ્વનાથ ભ૦ નું શિખરબંધી મંદિર બાંધવામાં આવ્યું : ૧૮૧ ૧૬ ૦૨ માં ફિરંગીઓએ ગંધાર શહેર પર છાપે માર્યો : ૨૪ ૧૬ ૦૭, ૧૬ ૦૮માં નાડલાઈમાં શ્રીહીરવિજયસૂરિને પંન્યાસ તથા ઉપાધ્યાય પદવીઓ આપવામાં આવી : ૨૨૪ ૧૬૧૦ માં શ્રેણી ભારમલ રણથંભરના કિલેદાર હતા : ૧૬૦ – લેખ પશુવાની એક ટેકરી પર આવેલા ચામુંડા દેવીના મંદિરમાં છે : ૨૭૪ -ના માગશર સુદિ ૧૦ના રોજ શ્રીહીરવિજયસૂરિને સિરોહીમાં આચાર્યપદ આપવામાં આવ્યું : ૨૪૭ ૧૬૧૪ ના માગશર માસની પહેલી બીજના દિવસનો શિલાલેખ નાકેડાના શ્રી શાંતિ જિનાલયના મંડપના બારસાખ ઉપર છે : ૧૮૫ ૧૬૨૦ માં શત્રુંજય ઉપર ગંધારિયાનું ચૌમુખમંદિર બાંધવામાં આવ્યું : ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy