SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન તીર્થ સર્વસંગ્રહ –માં રાવલ જૈસવાલે પોતાના નામ પરથી જેસલમેર વસાવી કિલ્લે બંધાવ્ય : ૧૬૩ ૧૨૧૩ ના ચૈત્ર વદિ ૮ ને સોમવારને લેખ સેવાડના મહાવીર જિનાલયના અગ્રભાગની એક દેરી ઉપર છે : ૨૧૧ -ના વૈશાખ સુદિ ૯ ના દિવસે શ્રેષ્ઠી પાલ્હણ અને તેજપાલે ગોહલીના જિનમંદિરમાં કંઈક દાન આપ્યું : ૨૪૬ – શિલાલેખ ગેહલીના જિનમંદિરની ભીંતમાં છે : ૨૪૫ – જૂનામાં જૂને લેખ શંખેશ્વરના જેને મંદિરમાંથી મળી આવે છે : ૪૮ –માં બાહડે શત્રુંજય તીર્થને ઉદ્ધાર કરાવ્ય : ૧૦૦, ૧૨૧૪ ની સાલના લેખે કુંભારિયાના શ્રીનેમિજિનાલયની બીજી કાઉસગિયા પ્રતિમાઓ ઉપર છે : ૨૮૬ ૧૨૧૪-૧૫ ના શિલાલેખ ગિરનાર પરના સંપ્રતિના મંદિર માંથી મળે છે : ૧૨૭ ૧૨૧૫ ના વૈશાખ સુદિ ૧૦ ને મંગળવારને લેખ શ્રી ચંદ્ર ગણિએ પ્રતિષ્ઠિત કરેલા નાડોલના શ્રી પદ્મપ્રભ જિનાલયની મૂર્તિઓ ઉપર છે : ૨૨૫ –માં પાટણમાં શ્રી શાંતિનાથ મંદિર વિદ્યમાન હતું : ૫૭ ૧૨૧૬ માં કુમારપાલે શ્રી હેમચંદ્રસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા : ૧૮ -ની એક પ્રશસ્તિમાં કુમારપાલના મંત્રી પૃથ્વીપાલે પિતાની માતામહી પદ્માવતીના કલ્યાણ માટે પંચાસરા પાર્શ્વનાથના મંદિરમાં વિશાળ મંડપની રચના કર્યાને ઉલ્લેખ મળે છે : ૬૦ –ની સાલની ધાતુની પ્રતિમા નાગોરના શ્રી શાંતિજિનાલયમાં છે : ૧૯૯ -ના ચાર શિલાલેખ મુંગથલાના ખંડિત જિનાલયમાં છે : ૨૮૧ –નો એક સ્તંભલેખ દત્તાણીને ખંડિત જિનાલયમાંથી મળે છે ઃ ૨૮૨ ૧૨૧૮ પહેલાં ભીલડિયામાં શ્રી વીરજિનમંદિર બની ચૂકયું હતું: ૩૮ ૧૨૬૮ ના ફાગણવદિ ૧ન્ના દિવસે શ્રીજિનચંદ્રસૂરિએ જિન પતિરિને દીક્ષા આપી, નંદિમહોત્સવ કર્યો. ૩૭ ૧૨૧૯, ૧૩૪૬ ના લેખે હમીરપુરમાં રસ્તા ઉપર આવેલા - જૈન મંદિરમાંથી મળી આવે છે : ૨૭૭ ૧૨૨૦ પછી સોરઠના દંડનાયક શ્રીમાલ આંબડ મંત્રીએ ગિરનારની પાજ અને ધવલ શેટ્ટીએ વાવ બંધાવી એમ “રેવંતગિરિ રાસ’માં ઉલ્લેખ કર્યો છે : ૧૨૦ ૧૨૨૧ ના સાંડેરાવના લેખથી જણાય છે કે, નાડોલના કેલ્પણ દેવની માતૃરાજ્ઞી આનલદેવીએ ત્યાંના મંદિરને કેટલાક દાનનું શાસન લખી આપ્યું હતું : ૧૫૮ --માં શ્રી કુમારપાલ નરેશે સુવર્ણગિરિ ઉપર શ્રી પાર્શ્વનાથ કુમારવિહારપ્રાસાદ બંધાવી શ્રીવાદી દેવઅરિ પક્ષને અર્પણ કર્યો : ૧૮૯ -ના માગશર સુદિ ૬ ના દિવસે ફધિના શ્રી પાર્શ્વ જિનાલયમાં રોપમુણિ અને દસાઢાએ ચિતોડના શિલાપટ્ટ સાથે ચંદરે કરાવી આવ્યો : ૧૯૭ -ના મહાવદિ ૨ ને શુક્રવારને એક પ્રાચીન લિપિને શિલાલેખ સાંડેરાવના જિનાલયના પ્રવેશદ્વારની બારસાખમાં છે : ૨૧૨ –માં સડેરાના શ્રી શાંતિજિનાલયમાં મુ. ના. શ્રીમહાવીર સ્વામી હતા એમ શિલાલેખથી જણાય છે : ૨૧૩ ૧૨૨૧-૨૨માં આંબડે ભરૂચના કાઇના શકુનિકાવિહારને પાષાણમય બનાવ્યો ૪, ર૭ ૧૨૨૨ માં ધવલ શ્રેષ્ઠીએ ગિરનાર પર વાવ બંધાવી :૧૨૦ –માં મંત્રી આંબડે ગિરનાર પર્વતની પાજ બંધાવ્યાને લેખ એક પથ્થરમાં ઉત્કીર્ણ છે ; ૧૨૦ ૧૨૨૩ માં મંત્રી ઉધરણના પુત્ર કુલધરે બાડમેરમાં ઉત્તુંગ તેરણપ્રાસાદ બંધાવ્ય : ૧૮૧ -માં નાકોડાના જૈન મંદિરમાં શ્રી મહાવીર જિનની ફરીથી સ્થાપના કરવામાં આવી : ૧૮૪ -ના લેખોવાળી બે ખંડિત જિનમતિઓ પેશ્વાના જિનાલયમાં છે : ૨૭૩ - લેખે કુંભારિયાના શ્રી મહાવીર મંદિરના એક તરણું ઉપર છે : ૨૮૫ ૧૨૨૩ થી ૧૫૪૫ સુધીના લેખે કદરલાના ખંડિત જિના લયની મૂર્તિઓ જે પશુવામાં લાવવામાં આવી, તેના પર છે : ૨૭૩ ૧૨૨૪ ના કાજરાના શિલાલેખથી જણાય છે કે, પરમાર રાયસી (ધારાદેવ)ની રાણું ગારદેવીએ કેજરાના જિનમંદિરને થાંભલે કરાવી આપે ઃ ૧૫૮, ૨૭૧ -ના ઘસાયેલા લેખો કાજરાના જિનાલયની મૂર્તિઓ ઉપર છે : ૨૭૧ ૧૨૨૫ માં પ્રભાસપાટણના સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કુમાર પાલ રાજાએ કરાવ્ય : ૧૩૪ -ના વૈશાખ વદિ ૧૩ ના દિવસે ભંડારી દેવા શ્રેષ્ઠીએ સાચારના શ્રી મહાવીરચૈત્યમાં જીર્ણોદ્ધાર પ્રસંગે ચોકી બનાવી : ૩૦૫ ૧૨૨૬ થી ૧૯૦૯ સુધીના લેખે હિડાના ત્રણે જિનાલયમાં રહેલી ધાતુપ્રતિમાઓ ઉપરથી મળી આવે છે : ૨૫૯ ૧૨૨૮ માં શ્રાવકપ્રતિક્રમણુસૂત્રની વૃત્તિ પાર્શ્વનાગે તાડપત્ર પર લખી : ૭૦ –ના દાનપત્રથી જણાય છે કે, ચૌહાણુવંશી રાજાઓમાં ૧૪ મી પેઢીએ થયેલા આનલદેવે જૈનધર્મ અંગીકાર Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy