SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ જૈન તીર્થ સર્વસંગ્રહ –મી સદીમાં જાબાલપુર-જાલેર ઉન્નત અવસ્થામાં હતું : ૧૮૮ –મી સદીમાં જાહેરમાં આદિનાથનું ચિત્ય બન્યું : ૧૮૮ ૯૦૦ માં ભિન્નમાલ ત્રીજી વાર લુંટાયું ઃ ૧૭૬ ૮૦૦-૯૫૦ ના અરસામાં રાતેજ ગામ વસ્યું હોય એમ વહી વંચાઓના આધારે જણાય છે : ૭૬ ૯૦૨ ને લેખ કેરથી ૧ માઈલ દૂર આવેલા કાળા મંદિર નામના ખંડિત જિનાલયમાં રહેલા પરિકરની છૂટી ગાદી પર છે : ૨૫૬ ૯૦૯ માં નાકેડામાં જેનેનાં ૨૭૦૦ ઘરે હતાં : ૧૮૩ ૯૧૫ ના ભાદ્રપદ સુદિ ૫ ને બુધવારે શ્રીજયસિંહસૂરિએ ભાજદેવના રાજકાળમાં ધર્મોપદેશમાલા વિવરણ નાગોરના જિનાલયમાં રચ્યું ઃ ૧૫૫, ૧૯૮ ૯૧૭ ના અષાઢ માસની શુક્લા પંચમીના દિવસે શ્રીજયસિંહ સૂરિએ નાગરમાં શ્રી મહાવીર જિનની પ્રતિષ્ઠા કરી : ૧૫૬ -શ્રીહ મુનિએ નાગોરમાં પોતાના વચનથી નારાયણ શ્રેણીએ બંધાવેલા શ્રી મહાવીર ચૈત્યની પ્રતિષ્ઠા કરી : ૧૯૮ ૯૧૮ ના ચૈત્ર સુદિ ૨ ને બુધવારે કક્ક રાજાએ જિનમંદિર બંધાવી ધનેશ્વરગચ્છને અર્પણ કર્યું; એ સંબંધી એક પ્રાકૃત શિલાલેખ ઘટિયાળાથી મળી આવ્યો છે : ૧૫૬, ૧૫૧, ૧૬૨ -ઘટિયાળા ગામથી મળી આવેલા પ્રાકૃત શિલાલેખમાં નાહડરાયનો ઉલ્લેખ છે : ટિ. ૩૦૪ ૯૧૯ (શક સં. ૭૮૪)માં શ્રીશીલાંકાચાર્યો “આચારાંગસૂત્ર'ની ટીકા ગાંભુમાં પૂરી કરી હતી ? ૬૯ ૯૨૭ માં વિજાપુર વસ્યું એમ ‘સુધર્મગ૭ પટ્ટાવલીથી જણાય ૯૬૯ માં સંડેકગચ્છીય શ્રીયશોભદ્રસુરિને આચાર્યપદવી પાલીમાં આપવામાં આવી : ૧૭૫ ૯૭૩ માં રાઠવંશીય વિદગ્ધ રાજાએ શ્રીવાસુદેવાચાર્યના ઉપ દેશથી હથુંડીમાં જૈન મંદિર બંધાવ્યું અને કેટલુંક દાન આપ્યું : ૧૫૬, ૧૫૮, ૨૦૮, ૨૯ ૯૯૨ માં શ્રીસિદ્ધર્ષિ આચાર્યો ઉપમિતિભવપ્રપંચાકથા' નામને ( વિશાળકાય ગ્રંથ ભિન્નમાલમાં રઃ ૧૭૭ ૯૯૪ માં ટેલીગામના પાદરમાં શ્રીઉદ્યોતનસૂરિએ ૮ શિષ્યને આચાર્યપદવી આપીઃ ટિ. ૩૯ ૯૯૬ ના મહા વદિ ૧૧ ના શિલાલેખમાં હથુંડીના જિનમંદિર માટે મમ્મટરાજે વિદગ્ધરાજનાં દાનમાં ઉમેરો કરીને દાન આપ્યું : ૨૦૭, ૨૦૮ ૯૯૬ થી ૧૨૫૩ સુધીને હથેડીના રાજવંશને સ્પષ્ટ ઇતિહાસ હથુંડીને શિલાલેખ આપે છે : ૨૦૯ ૯૯૭–૧૦૩૦ (ઈ. સ. ૯૪૦-૯૮૨) સુધી રા'ગ્રહરિપુ જૂના ગઢનો રાજવી હતા, તેણે ઉપરકોટ કિલ્લો બંધાવ્યોઃ ૧૧૮ ૧૦ મા સૈકાથી પ્રાચીન નાડલાઈમાં ગામ બહાર આવેલું શ્રી આદીશ્વરનું મંદિર છે : ૨૨૧ –મા સૈકાથીયે પ્રાચીન કેર થી ૧ માઈલ દૂર આવેલું કાળા મંદિર નામનું ખંડિત જિનાલય હોવું જોઈએ ૧૫૬ –મા સૈકાથીયે પ્રાચીન જુદી જુદી જાતનાં શિલ્પ એશિયાના મંદિરમાં વિદ્યમાન છે : ૧૭૪ ૧૦ મી સદીમાં વીરગણિ થરાદ આવ્યા હતાઃ ૪૧ -મા સૈકાના શ્યામ આરસની પ્રાચીન ચોવીશી અમદાવાદ શેખના પાડાના શ્રી પાર્શ્વનાથ મંદિરમાં છે. : ૧૧ –મી સદીના સ્તંભ મંડોરના જૈન મંદિરના ખંડિયેરમાં વિદ્યમાન છે : ૧૬૨ –મી સદીમાં કિરામાં જૈન મંદિર અને જૈન વસ્તી સારા પ્રમાણમાં હશે : ૧૮૩ -મા સૈકા લગભગમાં ખેડનગર વેરાન બન્યું હશે (૦િ) : ૧૯૭ -મા સૈકામાં રાજધાનીનું હથુંડી ગામ મોટું અને સંપન્ન હશે એમ રિશલાલેખીય હકીકતથી જણાય છે: ૨૦૯ –મા સૈકામાં પંડેરકગની ઉત્પત્તિ સાંડેરાવ ગામના નામ ઉપરથી થયેલી છે : ૨૧૨ –મા સૈકાનું નાડલાઈના જેલ પર્વતની ટેકરીના મૂળમાં આવેલા સગઠિયા પાર્શ્વ જિનાલયનું સ્થાપત્ય જણાય છે : ૨૨૪ –મા સૈકાનાં શિલ્પો નાડલાઈના જેલ પર્વતની ટેકરીના મૂળમાં આવેલા શ્રીનેમિનાથ જિનાલયમાં છે : ૨૩૪ ૧૦-૧૧ મા સૈકાના પ્રાચીન લિપિના લેખવાળી ૨૩ જિન પ્રતિમાઓ વસંતગઢથી લાવવામાં આવી તે પીંડવાડાના શ્રી મહાવીર જિનાલયમાં છે : ૨૩૪ ૯૩૭ ના લેખવાળી શ્રી આદિનાથની ધાતુપ્રતિમા ઘાંઘાણીના જિનાલયમાં છે : ૧૫૬, ૧૯૩ ૯૩૮ માં વીરગણિ જન્મ થયો અને સં. ૯૯૧ માં તેમને સ્વર્ગવાસ થયો : ૨૫૭૮ ૯૪૦ (હિ. સં. ૩૦૩) અબુલહસન (મઉસદી) નામને મુસ્લિમ પ્રવાસી ખંભાત આવે : ૧૪ ૫ર (સને ૮૯૫) ના લેખવાળો એક માનસ્તંભ એશિયાના મંદિરથી ઉત્તર-પૂર્વમાં છે : ૧૭૪ ૫૫ ભિન્નમાલ નગરને ફરીથી સંસ્કાર થયે : ૧૭૬ ૯૬૧ (શક સં. ૮૨૬)માં ‘શ્રાવકપ્રતિક્રમણુસૂત્ર' રચાયું : ૭૦ ૯૬૪ માં શ્રીયશોભદ્રસુરિ નાડલાઈના પશ્ચિમ દ્વારા બહાર આવેલું શ્રી આદીશ્વર મંદિર મંત્રશક્તિથી લાવ્યા હતા, એ શિલાલેખીય ઉલ્લેખ છે અને શ્રીલાવણ્યસમય પણ નેધે છેઃ ૨૨૨, ૨૨૩ Jain Education International For Private & Personal use only www.jainelibrary.org
SR No.004879
Book TitleJain Tirth Sarva Sangraha
Original Sutra AuthorN/A
AuthorAnandji Kalyanji Pedhi
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1953
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy