________________
અગન પલિતા રાજ ક્રૂડ, ચાર મુશક લે જાય; તિના દૃઢ દુનિયા સહે, ધર્માં દંડ સહ્યો ન જાય. કાળના છે. આજે અહિં અનેક સુંદર ધમશાળાઓ છે. દેરાસરને પણ શ્રીસધે જીર્ણોદ્ધાર કરાવી ભવ્ય અને રમણીય બનાવ્યું છે. મુબઈના વતની યાત્રા માટે અવાર-નવાર સેકડાની સંખ્યામાં અહિં આવે છે. ભાજનશાળા પણ છે. ગામમાં કાઠીઆવાડ તથા ગૂજરાત-મારવાડના વતની જેને, વ્યાપાર માટે રહેલા છે. આજુબાજુને બધા પ્રદેશ કેળા ના ીયેલી, પપૈયા આદિની વાડીએથી લીલેામ અને દેરાસર તથા ધર્મશાળા આદિ સ્થળે સગવડભર્યો છે. મુંબઇ શહેરના પ્રવૃત્તિમય વાતાવરણમાં ગળાડુબ ડુબેલા આત્માઓને આવાં નજીકનાં તીર્થ સ્થળે! શારીરિક તથા માનસિક આરામ સાથે આત્મારામ આપનારાં. અનુપમ સ્થાને છે. તેમજ ગાંધી હરખચંદ. વીરચંદ સેનેટરીયમ ત્યા સ્વ. ચંદુલાલ વછરાજ થા મેાતીના ધર્મના કાંટા તરફથી બધાવેલી ધશાળા આછે ઉપરાંત આવનાર યાત્રિકાને હમેશા પેઢી તરફથી ભાતુ અપાય છે.
શ્રી મહાવીર જૈન સ્નાત્ર મડળ-મુંબઈ
× સ્નાત્ર-મહાત્સવ ×
G
સાડા
મુંબઈમાં પાયધુની પર આવેલ શ્રી મહાવીર સ્વામીના દેરાસરજીમાં હંમેશા સંગીત સાથે સવારના સાત વાગે સામુદાયિક સ્નાત્રપૂજા ભણાવવામાં આવે છે, તો દરેક ભાઈ આને લાભ લેવા વિનંતિ છે.
લી. સધસેવા
મણિલાલ રામચંદ પ્રભાસપાટણવાળા
Jain Education International
ચંદુલાલ જેઠાલાલ
ખંભાતવાળા
For Private & Personal Use Only
૧૩:
www.jainelibrary.org