SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ખેર અંગારે ભરી સમડી, મુકી નિજ શીર પરે; ધન્યરાજ સુકોમળ મુનિ, ચીકણાં કર્મો ખરે. ૯ ધન ઘરે જ રહી જાય છે. બાંધનો સમૂહ સ્મશાનભૂમિથી પાછો ફરે છે. માત્ર જીવ એકલે પિતાનાં કરેલાં કામ પતે એક જ ભોગવે છે. ૧૦ શાંતિ જેવું તપ નથી, સંતોષ જેવું સુખ નથી. તૃષ્ણ જેવી વ્યાધિ નથી, અને દયા જેવો બીજો કોઈ ધર્મ નથી. - ૧૧ સુખ, દુઃખ, ચડતી પડતી, લાભઅલાભ અને જીવવું મરવું એ સર્વ કર્મો કરીને પ્રાપ્ત થાય છે. એ બાબત પૈર્યવાન પુરૂષો હર્ષ કે શોક કરતા નથી. ૧૨ દાન, શિયલ, તપ અને ભાવ એ ચાર પોતાના હિતાર્થે ફરી ફરીને કરવા; કારણ કે તે પરભવમાં જવાબ દેનારી પોતાની ખાસ ઉપયોગી મુડી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy