________________
૩૩૬ તુલસી જગમેં યુ રહે, ક્યું જિહવા મુખમાંહિ, ઘી બહેત ભક્ષણ કરે. તો પણ ચીકની નહિ.
૧૨ કચ્છ મદ્રેસર
મુંબઈથી બે રસ્તા છે. (૧) આગબોટ દરીઆ મારગે મુંબઈથી કચ્છ માંડવી જવું. ત્યાંથી
પગરસ્તે ગાઉ ૨૦ આ ભદ્રેસર છે. રેલમારગે મુંબઈથી અમદાવાદ થઈ મોરબી જવું ત્યાંથી પગ રસ્તે ગાઉ, બાર લવાણું બંદર જવું ત્યાંથી આગબેટમાં ખારીરેડ ગાઉ બાર જવું ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૧ અંજાર થઈને ભસર જવું. મોરબી પગરસ્તે જવાય છે પણ બાર ગાઉનું રણ વચમાં આવે છે.
આ પ્રમાણે દરેક વિગતેથી ભરપુર ૨૬ મી આવૃત્તિ શ્રી જિનેશ્વર ભગવંત પૂર્ણ કૃપાથી સમાપ્ત કરૂં છું.
લી સંધ સેવક ચંદુલાલ ખભાતવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org