________________
૩૩૪ તુલસી સંગત થાનકી, હાય જાતિકા દુઃખ;
ખીજે તે પાઉં; ટે, રીઝે ચાટે મુખ. મુંબઈથી રસ્તો પહેલે–અમદાવાદ, આબુરોડ, રાણીગામ, અજમેર, ચીડ, ઉદેપુર. રેલમાર્ગે માઈલ ૮૦૦. ત્યાંથી પગરસ્તે ગાઉ ૧૬ કેસરીઆજી.
મુંબઈથી રસ્તો બીજો–આણંદ, રતલામ, ચીડ અને ઉદેપુર રેલમાર્ગે માઈલ ૬૧૯. ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે.
મુંબઈથી રસ્તે ત્રીજ–જી. આઈ. પી. રેલમાર્ગે ભુસાવલ, ખંડવા, ચીડ, ઉદેપુર ભાઈલ ૬૪૫. ત્યાંથી પગરસ્તે ઉપર પ્રમાણે.
- માગસી જી. મુંબઈથી રસ્તે પહેલ–આણંદ, રતલામ, ઉન્જન અને મગસીજી રેલમાર્ગ ૫૮.
મુંબઈથી રસ્તે બીજે-ભુસાવલ, ખંડવા, ફતહાબાદ, ઉજજન અને મગસીજી રેલમાર્ગ માઈલ ૫૦૭.
કેસરીઆછથી જવું હોય તે–પગરસ્તે ઉદેપુર ત્યાંથી રેલમારગે ચીડ, રતલામ, ઉજજન અને મગસી માઈલ ૩૩૧.
૧૦ સમેશતખર મગસીજીથી સમેતશીખર જવાના બે રસ્તા નીચે પ્રમાણે છે (૧) રેલમાર્ગે બીના, કટની, આલાહાબાદ, ગ્રેટી માઈલ ૧૦૯૦
ત્યાંથી પગરસ્તે ગાઉ ૯મધુવન સમેતશીખરની તલાટી. (૨) રેલમાર્ગે બીના, કાનપુર, બનારસ, લખેસરાઈ અને ગ્રેટી મા. ૧૨૯૦ (૧) મુંબઈથી નાગપુર-સીની-આસનસોલ–મધુપુર અને ગ્રેટા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org