SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ UR શ્રી વાસુપૂજ્ય સ્વામી જીનાલય BE કચ્છ = માપર 8 કર૭ અબડાસાની પંચતીથીંએ મેટર રસ્તે જતાં માંડવીથી સાળા માઈલ પર માપર નામનું નાનકડું ગામ આવે છે. ત્યાં ભવી જીવોનાં મુક્તિધામ જેવું ઉપરનું જીનાલય શ્રી સંઘના તન, મન અને ધનથી નવીન બંધાયેલ છે તેની પ્રતિષ્ઠા સંવત ૨૦ ૦૫ ના મહા સુદી ૭ ના થઈ છે, તો અને આવનાર દરેક ભાગ્યશાળી બંધુઓને દર્શનનો લાભ લેવા વિનતિ છે. | આ જીનાલયના ફેટ શા. વેરશી જેઠાભાઈ જાગાણી, ગામ કંછ-માપ વાળા તરફથી દર્શનાર્થે મુકાવેલ છે.
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy