SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ જબ લગી જોગી જગગુરૂ, જબ લગ રહે ઉદાસ; ૩૦૫ જબ જોગી આશા કરે, તબ જોગી જગદાસ. યિતા મહાકવિ ધનપાળ અને તેમના ભાઈ શોભનસ્તુતિના રચયિતા શ્રી શોભનમુનિ અહીંના હતા. સિંધુપ, ભેજ, મુંજ, યશોવર્મા વગેરે પ્રસિદ્ધ રાજાઓ પણ અહીં થયા છે. કવિ બાણભટ્ટ, મયુર અને કાળીદાસ વગેરે પંડિતો પણ આ ભૂમિના રત્નો હતા. ધાર ઇદેરથી ૪૦ માઈલ અને માંડવગઢથી ૧૨ ગાઉ દૂર છે. અહીં એક પ્રાચીન જિનમંદિર છે. મૂળનાયક શ્રી ઋષભદેવજી છે. સુંદર ધર્મશાળા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy