________________
-
-
૩૬ કાયા બંગલે જીવ મુસાફીર. ઘાટ ભલે કરતો;
એક દિન એવો આવશે, નરકે જઈ પડતો. લેગવિરુદ્ધાઓ, ગુરુજણપૂઆ પરત્થકરણું ચ, સુહગુરુજે તન્વય–સેવણ આભવમખેડા ૨ વારિજઈ જઈવિ નિયાણ બંધણું વિયરાય તુહ સમયે, તહવિ મમ હુજજ સેવા, ભવે ભવે તુ ચલણણું. ૩ દુખખઓ, કમ્મકખ, સમાહિમરણું ચ બહિલા;
સં૫જજઉ મહ એએ, તુહ નાહ પણમકરણેણં, ૪ સર્વ–મંગલ-માંગલ્ય, સર્વ–કલ્યાણકારણું, પ્રધાન સર્વધર્માણ, જૈન જ્યતિ શાસન, પ
(પછી ઉભા થઈને) આ સૂત્રથી પ્રભુની પાસે ઉત્તમ ગુણાની માગણી થાય છે અને દુઃખને ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, અને સમતિ એ ચાર વસ્તુ માટે પ્રાર્થના કરવામાં આવી છે. )
અરિહંત ચેઈઆણું કરેમિ કાઉસગ્ગ વંદણવત્તિયાએ, પૂઅણુવત્તિયાએ, સકારવત્તિયાએ, સમ્માણવત્તિયાએ, બહિલાભવત્તિયાએ નિવસગ્ગવત્તિયાએ. ૨ સધાએ. મેહાએ ધીઈએ, ધારણાએ અણુપેહાએ વડુંમાણીએ ડામિ કાઉસગ્ગ.૩
(આ સૂત્રથી અરિહંત ભગવાનને વંદન થાય છે અને વંદન પૂજન સત્કાર-સન્માન બેધિબીજ અને મોક્ષ માટે કાઉસગ્ગમાં રહેવા જણાવ્યું છે.)
અન્નત્થ ઉસસિએણું નીસસિએણું ખાસિએણું છીએણું. ભાઈએણું ઉડુએણું, વાયનિસગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org