SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ રાત્રી ગમાઈ સેાવતા, દિવસ ગમાયા ખાય; હીરા જૈસા મનુષ્યભવ, કાડી બદલે જાય. શ્રી શાળાઓ છે. બાવન જિનાલયનું પ્રાચીન મદિર છે. મૂળનાયક મહાવીરસ્વામી છે. વસંતગઢના કિલ્લામાંથી નીકળેલી કેટલીક પ્રાચીન સુતિ અહી છે. એક સુંદર ચાવીસી છે. ધાતુની એ પ્રતિમા ઊભી છે, તેની રચના અદ્દભુત અને અનુપમ છે. તેમાંયે વસ્ત્રની રચના તો અત્યુત્તમ છે. આમણવાડાજી પીંડવાડાથી જા! માઈલ દૂર આ તીર્થસ્થાન છે. અહીં વનજિનાલયનું સુંદર પ્રાચીન ભવ્યમંદિર છે, મુળનાયક શ્રી વીરપ્રભુની મુતિ પ્રાચીન અને મનેાહર છે. મુળનાયકની સ્મૃતિ વૈલુંકા રેતીની બનેલી છે. ઉપર સાચા મેતીને લેપ છે. મંદિ રમાં પ્રવેશ કરતાં બહારનાં ભાગમાં જમણી અને ડાખી બાજુએ તીર્થોના સુંદર આલેશાન પટા કાતરેલા છે. બહાર વીશાળ ધમ શાળા છે. આ ભાગમાં પ્રભુ શ્રી મહાવીર દેવને ખીલા ઠાકયાના દૃશ્યની દેરી છે. આ પણ પ્રાચીન સ્થાપના તીથ છે=મંદીરમાં કાચની પેટીમાં. મહાવીર પ્રભુના ઉપસતું અને કાનમાં ખીલા ઠોકયાનું સૂચન કરનાર દૃશ્યા સુંદર છે. ધશાળાની પાછળ ટેકરા ઉપર યેાગીરાજ શ્રી શાંતીસૂરીશ્વરજીની ગુફા છે. ત્રણ માળને મેાટા બંગલે છે. મીરપુર શિાહીથી અાદરા જતા મીરપુર આવે છે અત્યારે પહાડની નીચે ચાર સુંદર મંદિરા છે આજીની કાતરણીનૢં કામ આબેહુબ અનુકરણ આ મંદિરમાં કરેલુ છે વિશાળ શાળાં છે. સજનરાડ સ્ટેશનથી નજીકમા પીંડવાડા છે આવન જીનાલનું પ્રાચીન મ ંદિર છે, વિ. સ’. ૧૨મા સૈકામાં ભરાયલી ધાતુની પ્રાચીન મૂર્તિએ આ દેરાસરમાં છે. ધાતુના એ ક્રાઉસ્સગીઆ બહુ જ સુંદર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004875
Book TitleBharat Jain Tirthono Itihas
Original Sutra AuthorN/A
AuthorChandulal Jethalal Khambhatwala
PublisherChandulal Jethalal Khambhatwala
Publication Year
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy